લીલા કાંદાની કઢી (Green onion curry recipe in gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
2 servings
  1. 500 મિલી છાશ
  2. 2 tspબેસન
  3. 250 ગ્રામ લીલા કાંદા
  4. 4લીલા મરચાં
  5. આદું
  6. મીઠું
  7. પાણી
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    છાશ માં બેસન ઉમેરી વલોવી લો. હવે એક કઢાઈ માં તેલ મૂકી એમાં સમારેલા લીલાં કાંદા અને લીલા મરચાં અને ખમણેલું આદું સાંતળી લો.

  2. 2

    હવે એમાં છાશ અને મીઠું ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી 10 મિનીટ ઉકળવા દો.

  3. 3

    તૈયાર છે એકદમ ટેસ્ટી લીલા કાંદા ની કઢી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes