બેડમીથેપલા (Bedmi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ લઈ તેને આઠથી દસ કલાક માટે પલાળી દેવાની ત્યારબાદ તેને ગરણા માં નીતારી દેવાની. મરચા ને ઝીણા કટકા કરી લેવાના આદુના પણ ઝીણા કટકા કરી લેવાના.
- 2
એક નોનસ્ટીક પેન લઇ પેન ગરમ થાય એટલે તેમાં ઘી નાખી અને તેમાં હિંગ આદુ અને મરચાં નાંખી અને તેને સાંતળવી લેવાના બરાબર સંતળાઈ જાય એટલે તેમાં દાળને થોડીવાર સુધી. વટાણા પણ તેમાં ઉમેરી દેવાના.
- 3
બધુ બરાબર સંતળાઈ જાય અને થોડું ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું. એક બાઉલમાં આ મિશ્રણ નાખી તેમાં ઘઉંનો લોટ,ચોખાનો લોટ,કોથમીર, જીરું, અજમો,આમચૂર પાઉડર, મરચાનો ભૂકો,ધાણાજીરૂ, મીઠું અને તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરો.
- 4
હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરી થોડો મીડીયમ લોટ બાંધવા નો લોટ બંધાઈ જાય એટલે તેમાંથી એક લુવો લઇ તેના ચોરસ શેપમાં થેપલું વણી લેવાનું અને તેને ઘી અથવા તેલ વડે બંને બાજુ સરસ શેકીલેવાનું.
- 5
ગરમ ગરમ થેપલા ને ખાટુ અથાણું અને દહીં જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઘઉં બાજરાનાં થેપલા (Wheat Bajra Thepla Recipe in Gujarati)
#GA4#week24#bajraGhaubajra na thepla patel dipal -
-
More Recipes
ટિપ્પણીઓ (2)