રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે 1 તપેલી માં પાણી ઉકળવા મુકો હવે તેમાં મીઠું નાખી દો
- 2
હવે પાપડિયો ખારો નાખી મિક્સ કરો ઉકળવા દો હવે તેમાં ઘઉં નો લોટ, ચોખા નો લોટ નાખી ખુબ જ હલાવી લો
- 3
વેલણ ની મદદથી હલાવી લો હવે હાથ માં તેલ લગાવી ખીચી ને કેળવી લો
- 4
હવે તેમાંથી નાના લુવા લઈ પાપડ વણી લો તડકા માં એક દિવસ સૂકવી લો તૈયાર છે ખિચિયા પાપડ તેને ગેસ પર શેકી સર્વ કરો
- 5
ખીચીયા પાપડ તૈયાર છે તેને તળીને અથવા શેકીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
-
-
-
-
ધઉના લોટ ના જીરા પાપડ
#RC2#week2ઘઉં ના લોટ ના પાપડ સેકી ને પણ ખવાય તળીને પણ ખવાય એકદમ ટેસ્ટી લાગે જરૂર બનાવજો મસ્ત બને છે daksha a Vaghela -
ખીચિયા પાપડ ભેળ
#લોકડાઉનહમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, એવામાં જો ઘર મા પૂરી, મમરા, સેવ કશુજ ના હોય અને તો પણ ચટપટું ખાવાનું મન થાય, તો બનાવો આ ખિચિયા પાપડ ની ભેળ...એકદમ ટેસ્ટી લાગે છે... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
-
-
-
-
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680916
ટિપ્પણીઓ (4)