લીલી ડુંગળી ચણા દાળનું શાક (Lili Dungli Chana Dal Shak Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 નંગલીલી ડુંગળી
  2. 1 વાટકીચણા દાળ
  3. 1 નંગબટાકા
  4. 1ટામેટા
  5. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીરાઇ
  7. 1 ચમચીજીરું
  8. 1 ચમચીહીંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીમરચું
  11. 3 ચમચીઘાણાજીરૂ પાઉડર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં ચણા દાળ ને બટાકા બાફવા મુકો

  2. 2

    પછી વઘાર માં લીલી ડુંગળી એડ કરો.
    આદુ લસણ ની પેસ્ટ સાંતળો

  3. 3

    પછી ટામેટા એડ કરી ધીમાં તાપે ચડવા દો.મસાલા એડ કરો તેલ છુટું પડે એટલે બાફેલી દાળ અને બટાકા ના ટુકડા નાંખી મિક્સ કરવુ.

  4. 4

    ઢાંકણ ઢાંકી રેવા દેવું જરૂર મુજબ પાણી નાખવું નાખવું તૈયાર છે લીલી ડુંગળી ચણા દાળ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes