વટાણા રીંગણનુ ગ્રીન શાક (Vatana Ringan Green Shak Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

અત્યારે શિયાળામાં ભરપૂર લીલા મસાલા ખાઇને આખા વરસની એનજીઁ મેળવી લઇયે

વટાણા રીંગણનુ ગ્રીન શાક (Vatana Ringan Green Shak Recipe In Gujarati)

અત્યારે શિયાળામાં ભરપૂર લીલા મસાલા ખાઇને આખા વરસની એનજીઁ મેળવી લઇયે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ વટાણા
  2. ૧૦૦ ગ્રામ રીંગણના રવૈયા
  3. ૧ નંગ નાનુ ટામેટુ
  4. ૨ નંગ લીલા મરચા
  5. નાનો ટુકડો આદુ
  6. કળી સુકુ સસણ
  7. ૧/૪ કપસમારેલુ લીલુ લસણ
  8. ૧/૪ કપસમારેલી કોથમીર
  9. ૧ નંગ મોળુ મરચુ
  10. ૨ ચમચીતેલ
  11. ૧/૨ ચમચીરઇ
  12. ૧/૨ ચમચીમીઠું
  13. ૧/૪ ચમચીલાલ મરચુ
  14. ૧/૨ ચમચીધાણાજીરુ
  15. ૧/૪ ચમચીગરમ મસાલો
  16. ૧/૪ કપપાણી
  17. ચપટીહિંગ
  18. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    વટાણા ફોલીને દાણા કાઢી લો.લીલુ લસણ, સુકુ લસણ, કોથમીર, આદુ, મરચા, મોળુ મરચુ આ બધુ ભેગુ કરીને ધોઇને પાણી નીતારી લો.

  2. 2

    ભેગા કરેલા આદુ, મરચા લસણને જીણા કટર કરીલો. રીંગણ સમારીને વટાણામાં ભેગા કરો. ધોઇ લો. ટામેટુ છીણી લો.

  3. 3

    કૂકરમા ૨ ચમચી તેલ ગરમ કરીને રઇ નાંખો. રઇ તતડે એટલે તમાલપત્ર અને હિંગ નાંખીને લસણ આદુ મરચાની પેસ્ટ નાખો. ૧ મીનીટ પછી તેમાં છીણેલુ ટામેટુ નાંખો. તેની અંદર બધા મસાલા કરો. (મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ) પછી તેમાં વટાળા અને રીંગણ નાંખો. હલાવીને ૧/૪ કપ પાણી નાંખો. કૂકર ની ૩ વ્હિસલ વગાડો. કૂકર ઠંડુ પડે પછી ખોલીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes