રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2વાડકી બે કાઢેલો કાળો ખજૂર
  2. કાજુ ટુકડા તથા બદામ અને પીસ્તા ની કતરણ ૧ વાટકી
  3. 1વાટકી સુકુ ટોપરું
  4. 1વાટકી ટુટીફુટી
  5. 1વાટકી ફ્રેશ ક્રીમ
  6. 1 ચમચીએલચી પાવડર
  7. ૩ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી ઘી મૂકી બધું ડ્રાયફ્રુટ શેકી લો.

  3. 3

    ત્યારબાદ બીજી એક પેનમાં 2 ચમચી ઘી મૂકીને બી કાઢેલો ખજૂર શેકી લો અને તે ખજૂર લચકા જેવો થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો.

  4. 4

    ત્યારબાદ શેકાઈ ગયેલા ખજૂરમાં ડ્રાયફ્રુટ ખસખસ ટોપરું પાવડર નાખી મિક્સ કરો થાળીમાં ઠંડુ થવા થાળીમાં પાથરી દો.

  5. 5

    મનગમતો શેપ આપી ડ્રાયફ્રુટ thirsty crow વગેરેથી ગાર્નિશ કરો ફોટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes