મસાલા ભીંડા..

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#DK

શેર કરો

ઘટકો

૧૫
  1. ગ્રામભીંડા -૨૫૦
  2. લસણ- ૫ થી ૬ કળી
  3. ૫ ચમચી તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજરુ
  8. ૧ ચમચી ચણા નો લોટ
  9. ૨ ચમચી દહીં
  10. કોથમીર જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સમારેલા ભિંડા લો તથા ઝીણું સમારેલું લસણ લો

  2. 2

    એક પેન માં તેલ નો વઘાર કરો તેમાં થોડું જીરું નાખો ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખી લસણ નાખો લસણ ચડી જાય ત્યારબાદ તેમાં ભીંડા ઉમેરો

  3. 3

    ભીંડા ને થોડી વાર હલાવો જેથી ચોંટી ન જાય, ત્યારબાદ તેમાં સ્વાાનુસાર મીઠું નાખી હલાવો, ભીંડા ચિકાસ દૂર થાય ત્યારબાદ તેમાં બધો મસાલો નાખો

  4. 4

    મસાલો કર્યા બાદ તેના પર હોજ મૂકી ૫ મિનિટ ચડવા દો, ૫ મિનિટ પછી હલાવો અને ગેસ બંધ કરી ૧ ચમચી દહીં ઉમરીને મીક્સ કરો, છેલ્લે કોથમીર ભભરાવી સબ્જી તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes