પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_23 #Papad
#માઇઇબુક #પોસ્ટ_૧૨

ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ ક‌ંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો.

પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)

#goldenapron3 #week_23 #Papad
#માઇઇબુક #પોસ્ટ_૧૨

ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ ક‌ંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 વ્યક્તિ
  1. 2શેકેલા પાપડ (કોઈપણ લ‌ઈ શકો છો મેં અહીં મરીવાળા લીધા છે.)
  2. 2સાદા ખાખરા
  3. ચપટીમીઠું
  4. ચપટીસંચળ પાઉડર
  5. ચપટીચાટ મસાલો
  6. ચપટીજીરાળુ પાઉડર
  7. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ શેકી લો. ખાખરા અને પાપડનો ભૂકો કરી લો.

  2. 2

    હવે બધા મસાલા ઉમેરો અને તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    તૈયાર છે પાપડ ખાખરા ચૂરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes