પેરી-પેરી પાસ્તા (peri peri pAsta Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

ખુબ જ સ્વાદિષ્ટ ઈનોવેટિવ પાસ્તા...#G4 #week16 #pasta #periperi #sauce #creme # yummy #pastasauce

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૨ લોકો
  1. વાટકો તમારી પસંદગી ના પાસ્તા
  2. ૨ કપપાણી
  3. ૧/૫ વાટકો કેપ્સિકમ,ગાજર,મકાઈ(optional) પસંદગી ના લીલા શાકભાજી
  4. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  5. વાટકો દુધ
  6. ૨ ચમચીરીફાઈન્ડ લોટ(મેંદો)
  7. ૧ ચમચીબટર કે ઘી
  8. ૧ ચમચીતેલ
  9. ૨ ચમચીપેરીપેરી મસાલો
  10. ૧ વાટકીછીણેલુ ચીઝ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧-૧ ચમચી ઓરેગાનો,ચિલી ફ્લેક્સ
  13. ૧ ચમચીતીખા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    પાસ્તા ને બાફી લો. બફાય એટલે ઠંડા કરી તેલ અને તીખાં પાઉડર નાખી હલાવી સાઈડ મા રાખી દો.

  2. 2

    એક પેન મા તેલ આદુ લસણની પેસ્ટ મુકી શાકભાજી ઉમરી, ૧-૧ ચમચી ઓરેગાનો,ચિલી ફ્લેક્સ તેમજ મીઠું, તીખા પાઉડર સ્વાદ અનુસાર ઉમેરી, બઘુ સૌટ્ટે કરી સાઈડ મા મુકી દો.

  3. 3
  4. 4

    હવે ક્રીમી સોસ બનાવવા એક પેન મા બટર કે ઘી મુકી તેમા ૨ ચમચી રીફાઈન્ડ લોટ(મેંદો) નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો.

  5. 5

    સતળાઈ જાય એટલે ધીમે ધીમે દુધ ઉમેરી હલાવતા જઓ. ગાઠા ના પડે તેનુ ધ્યાન રાખો. એકરસ મધ્યમ જાડુ થાય એટલે તેમાં પેરી પેરી મસાલો ઉમેરો.

  6. 6

    હવે બાફેલા પાસ્તા અને સૌટ્ટે કરેલા શાકભાજી ઉમેરી હલાવી લો.

  7. 7

    હવે ચીઝઉમેરી ગરમ ગરમ સર્વ કરો.

  8. 8
  9. 9

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes