ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદૂધ
  2. ૧ નંગકેળું
  3. ૧ ચમચીખાંડ એક ચમચી કસ્ટર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુલ ક્રીમ વાળું દૂધ લો દૂધને ગરમ કરી અને ઠંડુ કરી લો પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં કસ્ટર પાઉડર ઉમેરીને બરાબર હલાવો

  3. 3

    હવે કેળાના ગોળ પતીકા સુધારી લો

  4. 4

    પછી તેમાં custard વાળું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો તો તૈયાર છે આપણા બનાના કસ્ટર જે બાળકોને બહુ જ પ્રિય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes