પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં પાકા પપૈયા ના બારીક કટકા કરી સેકો, તેમાં દૂધ ની મલાઈ નાખી ચડવા દો.
- 2
ખાંડ અને ઇલાયચી પાઉડર નાખીને કડાઈ છોડે ત્યાં સુધી સેકો છેલ્લે એક ચમચી ઘી નાખી મન પસંદ ડ્રાય ફ્રુટ નાંખી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
#GA4 #Week23 #papaya #tutifuti #post23 Shilpa's kitchen Recipes -
પપૈયા નો લોટ વારો સંભારો (Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papaya Shruti Unadkat -
-
-
-
-
કેળા નો હલવો (Banana Halwa Recipe In Gujarati)
#RC2#Whitetheme#Fararisweetકેળા ખુબ જ હેલ્ધી ફળ ,તેના થી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે. Ashlesha Vora -
-
-
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak -
પપૈયા નું અથાણું (Papaya pickle Recipe in Gujarati)
#GA4#week23 ઈચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અને બારેમાસ મળતું પપૈયા નું અથાણું Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626776
ટિપ્પણીઓ (7)