ગાર્લિક રવા ઉત્તપા (Garlic Rava Uttapa Recipe In Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવોનાનુંુ
  2. ૧ નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  3. ૧ નંગનાની ડુંગળી સમારેલી
  4. 1 ચમચીકોથમીર સમારેલી
  5. 2 -4 કળી જીણું સમારેલું લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને એક કલાક અગાઉ દહીં અથવા છાશ મા આથવું

  2. 2

    ટામેટું ડુંગળી કોથમીર લસણ સમારેલું બધું મિક્સ કરી મીઠું નાખવું અને બરાબર હલાવો

  3. 3

    હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે પછી ગેસ ઉપર ગરમ કરી પથરોઅને બંને સાઇડ બદામી કલર નું થવા દો

  4. 4

    તું તૈયાર છે ગરમા ગરમ ગાર્લિક રવા ઉત્તપા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes