રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર વટાણા કેપ્સીકમ અને બટાકા ને બાફી લો.
- 2
હવે મિક્સર જારમાં કાજુ ડુંગળી લસણ આદુ અને ટામેટા ઉમેરી પ્યૂરી તૈયાર કરો હવે તેને ગાળી લો.
- 3
હવે પેનમાં તેલ લઇ તેમાં ટામેટાની તૈયાર કરેલ પ્યુરી ઉમેરો હવે તેમાં લાલ મરચું પાઉડર ચાટ મસાલો કિચન કિંગ મસાલો ગરમ મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો.
- 4
હવે તેમાં મલાઈ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગાજર કેપ્સીકમ વટાણા અને બટાકા ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 5
તૈયાર છે વેજ.મખ્ખનવાલા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે Dipal Parmar -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
વેજ. મખ્ખનવાલા પાપડ પોકેટ (Veg Makhanwala Papad pocket Recipe in Gujarati)
#GA4#WEEK23#papad#Mycookpadrecipe47 આ વાનગી મેં અમારા જામનગર ના માસ્ટર શેફ ફેકલ્ટી અને ડૉ. વિરલભાઈ છાયા ના પત્ની શ્રીમતી તન્વી બેન વી. છાયા જે પોતે "ધ શેફ કૂકિંગ એકેડમી " ચલાવે છે એમની પાસે શીખી ને એમની જ રેસિપી ને બનાવી છે. પ્રથમ પ્રયત્ને જ સરસ બની છે અને સંપૂર્ણ પણે માઇક્રોવેવ નો ઉપયોગ કરી બનાવી છે. મૂળભૂત રીતે આ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. Hemaxi Buch -
-
-
-
-
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion Shyama Mohit Pandya -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cheese Shweta Kunal Kapadia -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
-
-
-
-
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार
More Recipes
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101463
ટિપ્પણીઓ (3)