રાંધવાની સૂચનાઓ
- 1
ટાકોઝ શેલ બનવા ની રીત
એક વાસણમાં મકાઈ નો લોટ અને મેંદો લઈએ મિક્સ કરો. - 2
હવે તેમાં અજમો, મીઠું અને મોણ નાખી પરાઠા જેવો લોટ બાંધી 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપો.
- 3
હવે એક વાસણમાં ટોકોઝ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી લોટ નો લૂઓ લઈએ નાની પૂરી વણી ફોક થી પીક કરી ગરમ તેલ માં તળવા મૂકી ચીપયા ની મદદથી ટાકોઝ નો શેપ આપી તળી લો.
- 4
સાલસા બનાવા માટે
કેપ્સિકમ પર તેલ લગાવી ને ગેસ પર ચારે બાજુ થોડું બ્લેક થાય ત્યાં સુધી શેકો. હવે કેપ્સિકમ ને ઠંડા પાણી માં નાખી બ્લેક સ્કિન કાઢી કેપ્સિકમ ને એકદમ ઝીણા સમારી લો. - 5
એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી 2 થી 3 મિનિટ સુધી શેકી લો. ત્યાર બાદ કેપ્સિકમ નાખી તેમાં મીઠુ, મરચુ, ખાંડ અને ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી તેમાં ટોમેટો નાખી 10 મિનિટ સુધી થવા દો.
- 6
ત્યાર બાદ ટાકોઝ શેલ લઈએ તેમાં ત્યાર કરેલ સાલસા મૂકી તેમાં ચીઝ સ્પ્રેડ કરી જેલેપીનો મૂકી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની આ special રેસિપી છે. હું નાની હતી ત્યારે પીઝા નવા નવા મળતા હતા ત્યારે ગેસ ઓવન માં જાતે બનાવતી હતી . જે આજે હું બનાવુ છું ઈસ્ટ વગર ઘઉં નાં લોટ નાં... Khyati Trivedi -
હોમ મેડ પીઝા(home made pizza recipe in gujarati)
જે લોકો ને ઓવેન ન હોય એ ગેસ પર કરી શકે અને એનો નો રોટલો ને ઘરે બનાવ્યો છે અને મારી રીતે બનાવ્યો ખુબજ ટેસ્ટી લાગે અને helthy પણ ખુબજ છે અને તુતિફૂતી થી જે ગારનેશિગ કર્યુ એ પણ ઘરે જ બનાવ્યું છે Vandana Dhiren Solanki -
-
-
-
-
હોમ મેડ ગાર્લિક બ્રેડ(home made garlic bread recipe in gujarati)
આ ટોટલી તમને ડોમીનોઝ જેવી જ લાગશે... મેંદા ના બદલે ઘઉં પણ યુઝ કરી શકાય Meet Delvadiya -
-
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
-
હોમ મેડ પિઝા બેઝ & પિઝા (Home Made Pizza Bread & Pizza Recipe In Gujarati)
#trend#week1 Shital Jataniya -
ટાકોઝ (Tacos Recipe in Gujarati)
આ મેકસીકન રેસીપી એક સ્નેકસ તરીકે અને સ્ટાટૅર તરીકે પણ સારી રેસીપી છે#GA4#week21#kidneybeans Bindi Shah -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
ચીઝી વેજ ટાકોઝ (Cheesy Veg Tacos Recipe In Gujarati)
#CDYબાળકોને પ્રિય અને ઝટપટ તૈયાર થઈ જતી એવી મેક્સિકન વાનગી. Shilpa Kikani 1 -
-
છોલે ટાકોઝ,(chhole tacos recipe in Gujarati)
#સુપરસેફ૨પૂર્વ પશ્ચિમમાં મળે છે ..... મેક્સીકન વાનગી ભારતીય શૈલીને પંજાબી તડકા સાથે ... મૂળભૂત રીતે ફ્યુઝન રેસીપી ... . સ્વાસ્થ્યપ્રદ રેસીપી..રવા તથા ઘઉંના લોટથી બનાવેલ ટેકોઝ .. અને સાથે છોલે ની મજા... તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
ટાકોઝ (Tacos Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TROઆજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે . જુલીબેન.કે.દવે.🙂🙏🏻 Juliben Dave -
-
-
-
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
હોમ મેડ પીઝા બેઝ (Home Made Pizza Base Recipe In Gujarati)
#cookpad#cookpadgujaratiએ વાત સાચી કે બહારના પીઝાની વાત કઈક અલગ હોય છે પણ જો ઘરે પીઝા બનાવીને ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
બ્રેડ તાકોઝ પિઝા(bread tacos pizza in Gujarati)
#પીઝાનું નવું વર્ઝન .#માયઇબુક#પોસ્ટ_૫ Khyati's Kitchen -
-
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (6)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊