સમોસા (Samosa Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#samosa
શિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !!
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
#samosa
શિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો - રવામાં ઘી નાખી મોઈ લો.મીઠુ નાખી સમોસા નો લોટ બાંધી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખી ક્રેક કરો.હવે તેમાં ડુંગળી સાંતળી લો.ત્યારબાદ તેમાં લીલુ લસણ, આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.હવે તેમાં બાફેલ બટાકો મેશ કરી નાખો.ગાજર, વટાણા એડ કરો.હળદર, મીઠું, નાખી મિક્સ કરો.ગેસ લો ફલેમ પર રાખો.હવે તેમાં હીંગ,ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, નાખી મીક્સ કરો.છેલ્લે ધાણા નાખી મિક્સ કરી ઠંડું પડવા દો.
- 3
હવે લોટમાંથી મિડિયમ સાઈઝના લુવા લઇ પૂરી વણી લો.તેમાં તૈયાર કરેલ સમોસા નો મસાલો ભરો.મનપસંદ આકાર આપો.મેં ઘૂઘરા નો શેઈપ આપેલ છે.
- 4
હવે ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરો.મીડીયમ ફ્લેમ પર સમોસા ક્રીસ્પી તળી લો.ટામેટાની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સ્વીટ કોર્ન ગ્રીન ગાર્લિક સમોસા (Sweet Corn Green Garlic Samosa Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiસમોસામાં લીલા વટાણા, બટાકા તો હોય જ. પરંતુ આજે મેં લીલુ લસણ તથા સ્વીટ કોર્ન એડ કર્યા છે. સુપર ટેસ્ટી બન્યા છે. સાથે મેં આંબલીની ચટણીના બદલે ટામેટાની ચટણી બનાવી છે. Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)