રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બાફી લો ઠંડી પડે પછી તેમાં ચણાનો લોટ ચોખાનો લોટ નિમક લાલ મરચું પાવડર આદુ-મરચાની પેસ્ટ કોથમીર સાજીના ફૂલ હળદરને હિંગ બધું મિક્સ કરી પાણી નાખીને તેનું ખીરું તૈયાર કરો.
- 2
દૂધીને છાલ ઉતારી ને ગોળ પતીકા કરો અને તેમાં વચ્ચે બી વાળો ભાગ કાઢી નાખો
- 3
હવે તૈયાર કરેલા ખીરામા દૂધીની રીંગ્સ ને બોડીને તેલમાં તળી લો તળાઈ ગયા પછી તેની ઉપર ચાટ મસાલો ભભરાવો
- 4
આ ક્રિસ્પી રીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે દૂધીની બનાવી એવો ખ્યાલ પણ નથી આવતો તેથી બાળકો જો દૂધી ન ખાતા હોય તો તેને આં ખવડાવી શકાય છે તેને ખ્યાલ પણ નથી આવતો કે આમાં દુધી છે પછી સલાડ થી ડેકોરેશન કરેલી પ્લેટમાં સજાવો અને સાથે સોસ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ક્રેસન્ટ રીંગ
#kitchenqueens#પ્રેઝન્ટેશનફ્રાંસ માં બ્રેક ફાસ્ટ માં ખવાતી વાનગી છે ,જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
પંચરત્ન ચોકલેટ હલવો સીઝલર
પંચરત્ન હલવો પાંચ ટાઇમ ની દાળ માંથી બનાવામાં આવે છે. પંચરત્ન હલવો એક ઓથેન્ટીક કાઠીયાવાડી ડીસ છે જે ઠંડી ની સીઝન માં તેમજ મેરેઝ માં લાઇવ ગરમાગરમ સવઁ કરવા માં આવે છે. મે આ હલવો ચોકલેટ ના ટીવીસ્ટ સાથે અને વેનીલા આઇસ્ક્રીમ સાથે સીઝલર પ્લેટમાં ઇનોવેશન સાથે સર્વ કરીયો છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે પણ છે . Mital Viramgama -
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
ફણગાવેલ મૂગ નું રેનબો સલાડ (Sprouted Moong Rainbow Salad Recipe In Gujarati)
#પ્રેઝન્ટેશન#સ્વાદગ્રૂપ#Team:૭ VANITA RADIA -
-
-
-
-
ઓનયન રીંગ ભજીયા
#Tasteofgujarat#તકનીકવરસાદ ની મૌસમ માં ચટપટું ખાવાનું મન થાય છે.આ ભજીયા ફટાફટ બની જાય છે.અને ઘરમાં કંઈપણ વસ્તુ ના હોય તો બે જ વસ્તુ થી બની જાય છે. Dharmista Anand -
-
હરિયાળી પનીર કબાબ
#Dreamgroup#પે્ઝન્ટેશનપનીર સ્ટાર્ટરમાં ન્યૂ વેરિએશન કરી એક ગ્રીન ચટણી સાથેનું સ્ટફ બનાવીને એક ન્યુ ટેસ્ટ તૈયાર કર્યો છે. Amita Mandaliya -
-
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10581607
ટિપ્પણીઓ