રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું હળદર લાલ મરચું પાવડર ઉમેરવા. જરૂર પ્રમાણે પાણી નાખો, ત્યારબાદ તેને મિક્ષ કરી લેવું.
- 2
ત્યારબાદ નોનસ્ટિક લોઢી પર તેલ લગાવી અને બોટલથી જાડી પાડવી પછી તેની ઉપર ડુંગળી લાલ મરચું, લીલું મરચું, ગાજર અને ડુંગળી ભભરાવી. બરાબર શેકાઈ જાય પછી હળવેથી એનો રોલ બનાવો.,હવે તૈયાર છે આપણા બેસન ના પુડલા બીપી. પુડલા ને લીલી ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11380939
ટિપ્પણીઓ