સ્ટીમ ગાર્ડન મુઠીયા(steam garden muthiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક બાઉલમાં, બધાં લોટ મિક્સ કરી, બધાં મસાલા ઉમેરો.પછી છીણેલા શાકભાજી નાખો, એને થોડું પાણી નાખી કરકરો લોટ બાંધી લો.
- 2
પછી એક ચાયણી ને તેલ થી ગ્રીઝ કરી, સીટી કાઢી ને કુકર માં સ્ટીમ કરો. ૧૦-૧૨ મિનિટ પછી ગેસ બંધ કરો. કુકર ઠંડું થાય એટલે પીસ કરી લો.
- 3
એક પેન માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, હિંગ અને લીલા લીમડાના પાન નાખો. પછી તલ નાખી બનાવેલા મુઠીયા વઘાર માં નાખી, કડક અને ક્રિસ્પી થવા દો.
- 4
તૈયાર થયેલા મુઠીયા ને કોબી ના પાન ઉપર સજાવી ને સર્વ કરો લીલી ચટણી અને સોસ સાથે.કેવી લાગી મારી ગાર્ડન થીમ, બધાં ને?
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે. Kavita Sankrani -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
-
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week ડીનર રેસીપીસ મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
હેલ્થી એન્ડ ટેસ્ટી સ્ટફ સ્ટીમ ઢોકળા(healthy and tasty stuff steam dhokala)
#વિકમીલ૩#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ23#goldenapron3#week24 REKHA KAKKAD -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
સ્ટીમ પાત્રા (Steam Patra Recipe In Gujarati)
#GA4 #Week8સ્ટીમ પાત્રામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે પાત્રા જે સવારે નાસ્તા મા કે ફરસાણ મા પણ સરસ લાગે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
પાલક,દુધી અને ભાત ના મુઠીયા(Palak Dudhi Bhat Muthiya Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#Post 13 Sonal Lal -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week8#Steamed#Post3મુઠીયા એ આપણી ટીપીકલ અને માનીતી વાનગી છે. એમાં પણ શિયાળા માં મળતા લીલા શાકભાજી નાંખી ને બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રહે છે આ મુઠીયા. મેં વીક 8 માં સ્ટીમ્ડ માં મૂળા નાં પાન નાં મુઠીયા બનાવ્યા છે. Bansi Thaker -
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
-
-
-
-
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097086
ટિપ્પણીઓ