હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને.
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લઇ ગરમ કરવા મૂકવું.
- 2
તેમા લીંબુ સિવાય ની બધી જ સામગ્રી નાખી ધીમા તાપે ઉકાળવું.
- 3
5 મિનિટ સુધી ઊકળવા દેવુ પછી ઉતારી ને ગાળી લેવું.
- 4
ઊપરથી લીંબુ નો રસ નાખવો. અને ગરમ ગરમ જ પીવી ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે. હેલ્થી અને ટેસ્ટી હર્બલ ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15દૂધવાળી ચા તો બધા જ લોકોએ પીધી હશે પણ હવે હેલ્થ માટે બધાને અવેરનેસ વધી ગઈ છે માટે અહીં મેં એક હર્બલ ટી બનાવી છે જે પીવાથી શરીર પતલુ થાય છે. Sushma Shah -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હર્બલ ડ્રિંક (Herbal Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યારના કોરોનાના આ સમયમાં આ એક ટેસ્ટી અને હેલ્ધી હર્બલ drink છે#Immunity Nidhi Jay Vinda -
હર્બલ ટી (herbal tea recipe in gujarati)
#GA4#Week15શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે. Sapana Kanani -
કોરોના સ્પેશ્યલ હર્બલ ટી (Corona special Herbal Tea Recipe In Gujarati)
#goldenapron3#week9 Harsha Ben Sureliya -
-
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
-
ટર્મરિક ટી
#લોકડાઉન#goldenapron3ઇમ્યુનીટી બુસ્ટર ટી બનાવી છે, જે વજન ઉતારવામાં તો ઉપયોગી જ છે, પણ હમણાં જે કોરોના વાઇરસ ફેલાયો છે એની સામે પણ રોગપ્રતિારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. Radhika Nirav Trivedi -
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
-
ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)
#Immunityઆ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી Rita Gajjar -
-
-
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#Immunity#cookpad#cookpadindia#cookpadgujratiઅત્યારે કોરોનાકાળ માં આ ટી ધણી ફાયદા કારક છે. Without Tea bag , use Natural ingredients..... Payal Bhaliya -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)
#Immunity ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે. Riddhi Patel -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ટરમરીક જિંજર ટી (Turmeric Ginger Tea Recipe In Gujarati)
#Immunityકોઇપણ પ્રકારની બીમારી અને વાયરસથી લડાવ માટે શરીરની ઇમેયૂન સિસ્ટમ (Immune System) મજબૂત હોવું જરૂરી છે. બીમાર પડ્યા બાદ જલદી સ્વસ્થ પણ થઇ શકો છો. આ ટી માં હળદર , આદુ ,મરી ,તજ,લીંબુ નો ઉપયોગ કરી બનાવી છે જે તમને ને રોગ સામે લડવાની શક્તિ આપશે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)
#GA4#WEEK15#Herbal#porbandar#PAYALCOOKPADWORLD#MyRecipe1️⃣7️⃣#cookpadindia#cookpadgujrati#Relaxmuscles#strongImmunity#BrainRelaxingTonic#PainRelief#GoodforLiver#Woundhealing#Anti-inflammatory#BadtimeTea☕ Payal Bhaliya
More Recipes
ટિપ્પણીઓ