લીલી ડુંગળી નુ શાક(Green onion Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા કાંદા ને એકદમ ચોખા કરી ખરાબ પાન કાઢી લેવા ત્યારબાદ તેનો સફેદ ભાગ છે તે એકદમ ઝીણા સમારી લેવા તેમજ લીલા પાન સમારી ને અલગ રાખી દેવા તેમજ ટમેટાને પણ ઝીણું સમારી તૈયાર કરી લેવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ આવી ગયા બાદ તેમાં જીરાનો વઘાર કરવો અને તરત સમારેલા ટામેટાં નાખી દેવા ત્યારબાદ તેને હલાવી તેમાં ડુંગળીના સફેદ પીસ નખીવઘાર કરી લેવા ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણા-જીરુ પાઉડર તેમજ મીઠું અને ચપટી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી હલાવી લેવું
- 3
હવે આ શાકને થોડીવાર ઢાંકીને ચડવા દેવું ત્યારબાદ હલાવી તેની ઉપર સમારેલી ડુંગળીના લીલા પાન નાખી અને મિક્સ કરી દેવા કારણકે પાનને ચડતા વાર નથી લાગતી તેથી સફેદ ભાગ ચડી ગયા પછી ડુંગળીના લીલા પાન નાખવા અને તેમાં લસણની ખાંડેલી ચટણી ઉમેરી દેવી ત્યારબાદ થોડીવાર માટે ઢાંકીને રાખી દેવું અને જરૂર મુજબ પાણી નાખી થોડી વાર ચઢવા દેવું
- 4
લો તૈયાર છે આપણો લીલી ડુંગળી નું શાક... જે શિયાળામાં બાજરાનારોટલા સાથે જમવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
-
ગ્રીન ઓનિઓન શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#week11#GA4લીલી ડુંગળી નું શાક kokila Maniyar -
-
-
-
-
લીલી ડુંગળી ના પરોઠા (Green Onion parotha Recipe in Gujarati)
ખાસ કરીને બાળકોને ધ્યાનમાં લઇ અને આ વાનગી બનાવવાનો વિચાર આવ્યો નાના-મોટા સૌને ભાવે અને ખૂબ જ ઓછા સામગ્રી ને ઓછા સમયમાં આ પરોઠા બની જાય છે શિયાળા માં વધારે ભાવશે માખણ ઘી અને ચટણી સાથે પણ આ પરોઠા ખૂબ સરસ લાગે છે#GA4#week11 Buddhadev Reena -
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
-
-
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak
More Recipes
ટિપ્પણીઓ