રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયા ને ધોઈ 1/2 કલાક પલાળી રાખો. કડાઇ માં તેલ, જીરું અને લીમડાના પાન નાંખી બટાકા નાંખી હલાવો અધકચરા ચળી જાય એટલે શીંગદાણા, મોરૈયો, મરચાં નાંખી મિક્સ કરી લો.
- 2
હવે છાસ અને જરૂર મુજબ પાણી નાંખી મીઠું નાંખી સ્લો ગેસ પર ચડવા દો. જરૂર પડે તો ફરી પાણી નાખવું વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
થઇ જાય એટલે પ્લેટ માં કાઢી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ વેજ મોરૈયો (Mix Veg Moraiya Recipe In Gujarati)
#EBWeek15આ એક એવી ફરાળી વાનગી છે જે હેલ્થ માટે ખૂબ સારી છે ટેસ્ટ માં બેસ્ટ છે અને બધાને પસંદ પડે છે Kalpana Mavani -
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મોરૈયો (Moraiyo recipe in Gujarati)
મોરૈયો નો ઉપયોગ કરીને ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દહીં વાળો મોરિયો એમાંથી સૌથી સરળ અને સ્વાદિષ્ટ વસ્તુ છે જે દહીં અને સુરણ કે બટાકાના શાક સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
શક્કરીયાં મોરૈયો ચીલા (Shakkariya Moraiya Chila Recipe In Gujarati)
#Maha shivratri#FR Ashlesha Vora -
-
-
-
-
-
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15371348
ટિપ્પણીઓ (3)