બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બરાબર ધોઇને પાણી ઉમેરી બાફી, ઠંડા કરી, છાલ કાઢીને તેનો માવો તૈયાર કરી લો. હવે માવામાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હાથેથી મિક્સ કરો...
- 2
હવે એક પેન માં તેલ લઈ, તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠાં લીમડાનાં પાન, આદું, મરચાં, ગરમ મસાલો ઉમેરી વઘાર કરી તેમાં બટાકાનો માવો ઉમેરી બરાબર હલાવી લો..
- 3
હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ તથા કોથમીર ઉમેરીને મિક્સ કરી માવાને ઠંડુ કરી લો અને તેમાંથી મધ્યમ કદના ગોળા વાળી લો..
- 4
હવે પેન માં તેલ ગરમ કરવા મૂકો અને ખીરું બનાવવા માટેની સામગ્રી ભેગી કરી ખીરું બનાવી લો...
- 5
હવે તૈયાર કરેલા ગોળને ખીરામાં બોળી ગરમ કરેલા તેલમાં મધ્યમ આંચ પર તળી લેવા. હવે તેને ગરમાગરમ દહીં ની ચટણી અને લીલાં તળેલા મરચાં સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફટાફટ બની જતા ને સૌને પ્યારા બટાકા વડા, ચાલો તો આજે બનાવી લઇએ ફટાફટ બટાકાવડાં#MW3#cookpadindia#cookpadgujarati#Fried Birva Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389043
ટિપ્પણીઓ (2)