સિંધી  સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#MDC
આ રેસિપી મારા મમ્મીની સ્પેશ્યિલ અને ફેવરેટ રેસિપી છે.આ રેસિપી દહીં અને સિંધી અથાણુ સાથે સર્વ

સિંધી  સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)

#MDC
આ રેસિપી મારા મમ્મીની સ્પેશ્યિલ અને ફેવરેટ રેસિપી છે.આ રેસિપી દહીં અને સિંધી અથાણુ સાથે સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યકતી માટે
  1. 1 કપઘઉં લોટ
  2. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 2 નંગલીલાં મરચાં ઝીણા સમારેલા
  4. 1 વાટકીઝીણા સમારેલી કોથમીર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. સ્વાદનુસર મીઠું
  8. 1 વાટકીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને ડુંગળી ઝીણી સમારેલી ઉમેરો.

  2. 2

    ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર,મીઠું, કોથમીર, લીલાં મરચાં અને તેલ ઉમેરી લોટ બાંધો.

  3. 3

    હવે લોટ માંથી નાના નાના લુઆ બનાવો અને ભાખરી જેવું વણી લો.

  4. 4

    હવે તેને તવા પર ઘી નાંખી શેકી લો.

  5. 5

    હવે તેને દહીં અને સિંધી અથાણુ સાથે સર્વ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ થેન્ક યુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes