તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

#MMF
#cookpadgurati
#cookpadindia

વરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧:૩૦ કલાક
  1. ઘુઘરાનુ પડ બનાવવા માટે➡
  2. બાઉલ મેંદો
  3. ૫ ચમચીતેલ
  4. મીઠું
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ માટે➡
  7. ૮ નંગબાફેલા બટાકા
  8. ૨ ચમચીઆદુ મરચા ની
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીધાણાજીરું
  11. ૧/૪ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૨ ચમચીતેલ
  15. તેલ તળવા માટે
  16. સર્વીગ માટે➡
  17. ગ્રીન ચટણી
  18. ખજુર આંબલી ની ચટણી
  19. સેવ
  20. મસાલા શીંગ
  21. ઘાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૧:૩૦ કલાક
  1. 1

    બટાકા ને આખા જ બાફી લેવા, ઠંડા પડે એટલે મેશ કરી, કડાઈમાં તેલ મુકી હીંગ નાખી આદુ મરચાની પેસ્ટ સાતળવી તેમા બાફેલા બટાકા નાખી બધા મસાલા બરાબર મીક્સ કરી, ગેસની ફ્લેમ ઓફ કરવી, ને એકદમ ઠંડુ થવા દેવુ

  2. 2

    મેંદાના લોટમાં તેલનું મોણ, મીઠું નાખીને કઠણ લોટ બાંધવો ૧૦ મીનીટ ઢાંકી ને રાખી દેવો

  3. 3

    લોટમાંથી નાના લુઆ લઈ પૂરી વણી સ્ટફિંગ કરી પૂરી ને ફોલ્ડ કરી બરાબર પ્રેસ કરી, ઘુઘરાની કાંગરી કરવી, આવી રીતે બધા ઘુઘરા રેડી કરવા

  4. 4

    કડાઈ મા તેલ ગરમ કરવુ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, તો જ ધુધરા નુ પડ ક્રિસ્પી બનશે

  5. 5

    રેડી છે જામનગર ફેમસ તીખા ઘુઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (20)

Similar Recipes