CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Suchi Shah
Suchi Shah

Suchi Shah

@SuchiShah13
USA
  • บล็อก
71 กำลังติดตาม 194 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (101)
  • Cooksnap (24)
  • ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)

    મેંદો (all-purpose flour) • અનસોલ્ટેડ બટર • બા્ઉન ખાંડ (મેં થોડી ઓછી લીધી છે. બહુ ગળ્યું નો તું કરવું, તમારે આ ખાંડ થોડી વધારે લેવી હોય તો લઈ શકો છો) • ખાંડ • વેનીલા એસેન્સ • સોલ્ટ • બેકીંગ પાઉડર • બેકીંગ સોડા • સેની સ્વીટ ચોકલેટ ચીપ • દૂધ • ઘી કે કુકીંગ spray • વેક્ષ પેપર •
    • ૧ કલાક
    • ૭-૮
  • જલેબી (Jalebi Recipe In Gujarati)

    મેંદો • ઘી • ઓરેન્જ કલર (લોટ કે ચાસણી માં નાંખવો) ઓપ્સન્લ છે. પીળો કલર પણ યુઝ કરી શકો છો • દહીં • પાણી • સફેદ ઈનો • ખાંડ • ખાંડ ડુબે તેટલું પાણી • લીંબુ નો રસ (ચાસણી માં crystallization થતાં રોકેસે) • ઇલાયચી પાઉડર • તાંતણાં કેસર
    • ૩૦ મીનીટ
    • 3
  • ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)

    ઓરેન્જ જ્યુસ • સ્પ્રાઇટ (આ ના બદલે ઓરેન્જ સોડા - Fanta પણ યુઝ કરી સકાય છે) • વેનીલા આઈસ્ક્રીમ • ચીયા સીડ્સ (૨૦ મીનીટ પાણી માં પલારેલાં) Chia Seeds • કીવી સ્લાઈસ ગાર્નીશિંગ માટે (ઓરેન્જ ની પણ લઈ સકો છો) • નાની ઓરેન્જ ની ચીરીઓ ડેકોર માટે
    • ૧૫ મીનીટ
    • ૬
  • ખંભાત નું સ્પેશિયલ પાપડ ચવાણું (Khambat Special Papad Chavanu) મુર્મુરા (મમરા) પાપડ ચિવડા રેસીપી

    ૫૦૦ ગ્રામ મમરાં • તેલ • શીંગદાણાં • હીંગ પાઉડર • વરીયાળી • આખાધાણાં (હાથ થી મસળી લો) • ૧૦ પાંદડા લીમડો • હળદર પાઉડર • લાલ મરચું (તીખું ઓછું ખાતા હોવ તો મરચું ઓછું લેવું) • સફેદ મરચું • મીઠું ટેસ્ટ મુજબ • દણેલી ખાંડ (ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો) •
    • ૨૦ મીનીટ
    • 1
  • દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ દૂધી • દૂધ • ૩૦૦ ગ્રામ મિલ્ક પાઉડર (ગમે તે કંપની નો મોળો પાઉડર લેવો) • ૨૫૦ ગ્રામ ખાંડ (મેં બહુ ગળ્યો હલવો નથી કર્યો. તમે ઇચ્છો તો થોડી ખાંડ વધારે ઉમેરો) • ઘી • ટીપા લીલો ફૂડ કલર (ઓપ્સન્લ છે) • પિસ્તા ની કાતરણ • ઇલાયચી પાઉડર • ગુલાબ જળ (જોડે ૫-૬ સુકી ગુલાલ ની પાંદડી પણ ઉમેરી સકો છો. બહુ જ સરસ ટેસ્ટ આવસે) • ચાંદી ની વરખ (ઓપ્શનલ) • ગુલાબ ની પાંદડી ઓ • પિસ્તા ની કતરણ •
    • ૩૦ મીનીટ
    • ૪-૫
    • 3
  • જેસલમેરી કાળા ચણા કઢી(Jaisalmeri Kala Chana Kadhi Recipe In Gujarati)

    કાળા ચણા • ઘી • હીંગ પાઉડર • આખું જીરું • ચણા નો લોટ • ધાણાંજીરું પાઉડર • કુંમઠીમરચું (મોળું કલરનું મરચું) • મરચું પાઉડર (તીખું મરચું) • હળદર પાઉડર • ગરમ મસાલો • મીઠું ટેસ્ટ મુજબ • દહીં •
    • ૧ કલાક
    • ૩-૪
  • લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

    તેલ • લસણ (૨૫ કળી જેટલું) • કાચા શીંગદાણા • આખા ધાણાં • આખું જીરું • તલ • કોપરાનું ખમણ • હીંગ પાઉડર • તીખું લાલ મરચું પાઉડર • કુંમઠી લાલ મરચું (કલર માટે) • મીઠું ટેસ્ટ મુજબ • લસણ (૧૫-૧૬ કળી જેટલું) •
    • ૩૦ મીનીટ
  • શેકેલા પાપડ પૌંઆ (Roasted Papad Poha Recipe In Gujarati)

    નાયલોન પૌંઆ • પાપડ (કોઈ પણ કંપનીના પાપડ ચાલસે) • તેલ • અજમો • હીંગ પાઉડર • હળદર પાઉડર • મીઠું ટેસ્ટ મુજબ • ખાંડ (ઓપ્સન્લ છે - ઝીણી દળેલી ખાંડ લેસો તો જલદી મીક્ષ થઈ જસે) • સફેદ મરચાં નો પાઉડર (લાલ મરચું થી કલર ચેન્જ થઈ જાય છે, એટલે મેં સફેદ મરચું લીધું છે) સફેદ મરચું ઓપ્સન્લ છે. તીખું ના ખાવું હોય તો મરચું ના નાખવું
    • ૩૦ મીનીટ
  • કૂકીઝ (Cookies Recipe In Gujarati)

    મેંદા નો લોટ (all-purpose flour) • ખાંડ (મેં ઓછી યુઝ કરી છે, ઉપર સુગરી આઈસીંગ કરવાનું છે, તમારે થોડી વધારે લેવી હોય તો ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો) • સ્ટીક રુમ ટેમ્પરેચર અનસોલ્ટેડ બટર • બેકીંગ પાઉડર • મીઠું • બેકીંગ સોડા • વેનીલા એસેન્સ • હુફાળું દૂધ • આલ્મન્ડ નો એકદમ ઝીણો ભુકો (ઓપ્સન્લ છે) બદામને પલારી છાલ કાઢી એકદમ કોરી કરી એકદમ જરા વાર સેકી લીધી છે, અને એનો એકદમ ઝીણો પાઉડર કર્યો છે • મોટો બાઉલ ચોકલેટ ફ્રોસ્ટિંગ (બજારનું યુઝ કર્યું છે - કેક માટે યુઝ કરીએ છે તે સેમ) બજાર નો ૪૦૦ ગ્રામ નો ડબ્બો હતો.. ૩૦૦ ગ્રામ જેટલું ટોટલ યુઝ કર્યું છે • સ્ટીક કૂકી પોપ બનાવવા માટે • ૩-૪ અલગ અલગ જાતનાં ગમતાં સ્પ્રિંકલ્સ •
    • ૩ કલાક
    • 1
  • નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)

    ઘઉં નો લોટ (૨૫૦ ગ્રામ જેટલો) • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • ૪-૫ ચમચી મોળું દહીં • ખાંડ • ઓલીવ ઓઈલ • મીઠું સ્વાદાનુસાર • પીઝા સોસ • મોઝરેલા ચીઝ • સમારેલા કલરીંગ કેપ્સીકમ • ઈટાલીયન સીઝનીંગ • સુકી પાસઁલી •
    • ૪૦ મીનીટ
    • ૩
  • લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)

    ૨૫૦ ગ્રામ લીલી હળદર (ઓરેન્જ કલરની) • ૨૫૦ ગ્રામ આંબા હળદર (પીળા કલરની) • ૨ મોટા જાડા ગાજર • ૨ મોટા લીંબુ • ૨૫૦ ગ્રામ કેપ્સીકમ મરચાં મીક્ષ કલરનાં (ગ્રીન, રેડ, ઓરેન્જ - એકલાં ગ્રીન વાપરવાં હોય તો પણ ચાલસે) • ૧ નાનો ચમચો રાઈનાં કુરીયાં • ૧નાનો ચમચો તેલ (મેં ઓલીવ ઓઈલ લીધું છે) • ટેસ્ટ મુજબ મીઠું • ૧ નાનો ચમચો મેથી નો મસાલો • ૧નાનો ચમચો લીબું નો રસ • ૧/૨ નાનો ચમચો લાલ મરચું
    • ૩૦ મીનીટ
  • થેપલા અને થેપલા બાઈટ્સ (Thepla & Thepla Bites recipe in Gujarati)

    ઘઉં નો લોટ (૧ કપ= ૨૫૦ મીલી) • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • જીરું પાઉડર • ચમચીધાણાજીરું મસાલો • બા્ઉન ખાંડ (ઓપ્સન્લ છે, ગોળ પણ યુઝ કરી સકો છો) • ખમણેલું આદુ • મોટા મરચાં મીરચી કટરમાં પીસી લો(તીખું ખાતાં હોય એ મુજબ મરચું એડજેસ્ટ કરો) • અજમો • આખું જીરું • હીંગ પાઉડર • તલ •
    • અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)

      અખરોટ • કાજુ નાં ટુકડાં • + ૧ ચમચી ઘી • દૂધ નો મોળો પાઉડર (કોઈ પણ કંપની નો ચાલસે) • હુફાળું દૂધ • કેસર • રવો • ખાંડ (મેં થોડી ઓછી યુઝ કરી છે, તમે ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો) • જાયફળ પાઉડર • ઈલાયચી
      • ૩૦ મીનીટ
      • ૪-૫
      • 1
    • મેથીના મુઠીયા (Fried Methi Muthia recipe in Gujarati)

      ઝુડી મેથી • ઘઉં નો કકરો લોટ • ચણા નો લોટ • તલ • અજમો • હળદર પાઉડર • લાલ મરચું • ધાણાંજીરું પાઉડર • સુગર (ટેસ્ટ મુજબ એડજેસ્ટ કરો) • મીઠું ટેસ્ટ મુજબ • તેલ મોવણ માટે • દહીં (મોળું દહીં લેવું) •
      • ૩૦ મીનીટ
    • દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)

      કાળાં અડદ (સરસ ધોઈ ને ૬-૭ કલાલ પલારી લો) • રાજમાં (સરસ ધોઈ ને ૬-૭ કલાક પલારી લો) • મોટો તજ નો ટુકડો • તમાલ પત્ર • મીઠું ટેસ્ટ મુજબ • ટામેટાં ની પ્યુરી (મેં તૈયાર પ્યુરી યુઝ કરી છે) • સુંઠ પાઉડર • કસુરીમેથી • ક્રીમ (ઓપ્સન્લ) • બટર • સમારેલી કોથમીર • તેલ •
      • ૧ કલાક
    • પેરી પેરી મસાલો (Peri Peri Masala recipe in Gujarati)

      રેડ ચીલીફ્લેક્સ • સુકો ઓરેગાનો • સુકી પાર્સલી • લીંબુ ના ફુલ • લસણ નો પાઉડર • કાંદા નો પાઉડર • પેપરીકા પાઉડર (કુંમઠી મરચું પણ યુઝ કરી સકાય) • લાલ મરચું પાઉડર (તીખું) • મરી પાઉડર • જીંજર પાઉડર • જીરુ પાઉડર • ખાંડ (ઓપ્સન્લ) •
      • ૧૦ મીનીટ
    • સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)

      મીડીયમ પાકી સ્ટ્રોબેરી • વેનીલા આઈસકી્મ • ૧/૬ ચમચી સ્ટ્રોબેરી એસેન્સ (ઓપ્સન્લ છે) ૩-૪ ટીપાં જેટલું • ખાંડ ટેસ્ટ મુજબ • ૨.૫ ગ્લાસ દૂધ • વેનીલા આઈસકી્મ • ગ્લેઝ ચેરી • સ્ટ્રોબેરી • બદામ પીસ્તા ની કતરણ • ચોકલેટ વેફર રોલ
      • ૧૫ મીનીટ
      • ૩
    • કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)

      લાંબી સમારેલી કોબીજ • નાનાં લાંબા સમારેલા ગાજર • લાંબું સમારેલું લાલ કેપ્સીકમ(તમે ગમતાં કલરનું યુઝ કરો) • પાન લીમડો • લીલાં મરચાં(તીખું ખાતાં હોય તો ૪ મરચાં લેવાં) • મીઠું ટેસ્ટ મુજબ • તેલ • જીરું • રાઈ • ૧/૬ચમચી હીંગ પાઉડર • હળદર પાઉડર • લીંબુ નો રસ •
      • ૨૦ મીનીટ
      • ૩-૪
    • મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)

      મેંદા નો લોટ (લગભગ ૫૦૦ ગ્રામ જેટલો) • ઘી • તેલ • મીઠું ટેસ્ટ મુજબ • મગની મોગર દાળ • ૩-૪ ચમચી ચણાનો લોટ (આ લેવું ખુબ જ જરુંરી છે) • તેલ • ૧/૬ ચમચી હીંગ પાઉડર • આમચુર પાઉડર • ખાંડ • મીંઠુ ટેસ્ટ મુજબ • ૨૦ દાણાં આખા મરી •
      • ૨ કલાક
      • ૮-૧૦ મોટી કચોરી
    • હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)

      બાસમતી ચોખા • કરતાં જરા ઓછું પાણી • તમાલપત્ર • લવીંગ • નાનો તજ નો ટુકડો • નાની ઇલાયચી (ફોતરા જોડે) • ઘી • મીઠું • ૧ મોટાં કાંદા ને પતલી ઊભી પટ્ટી માં સમારી ગરમ તેલમાં ગુલાબી તળી ને રાખો • ૧૫-૨૦ તાંતણા કેસરને ૫-૬ ચમચી દૂધમાં પલારી લો • ૧ વાટકી ઘઉં ના લોટને ફક્ત પાણી નાંખી રોટલી ના લોટ કરતાં જરાકજ વધુ કાઠો હોય એવો રાખી બાંધો • બિરીયાની ના શાક માટે (ગમતાં શાક લો) જેટલાં રાંધેલા ચોખા હોય એટલું ટોટલ શાક લો, એટલેકે બંને નું પ્રમાણ સરખું રાખો •
      • ૧ કલાક ૩૦ મીનીટ
      • ૪-૫
    ดูเพิ่มเติม

    เกี่ยวกับเรา

    Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

    สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

    คอมมูนิตี้ของ Cookpad

    🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

    ดูเพิ่มเติม

    Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

    ดาวน์โหลดแอป

    เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
    Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
    close