ચમચા ચણા લોટ • વાટકી ટામેટાં ની પૂયરી • વાટકી માં સમારેલા મિક્સ વેજીટેબલસ (ફુલ ગોબી, ભીંડો, ફણસી) • વાટકી આમલી પૂયરી • મીઠું સ્વાદ મુજબ • પાણી • હળદર • લાલ મરચું • ધાણા જીરું • વધાર માટે : 2 ચમચી તેલ • જીરું, મેથી દાણા, રાઈ, હિંગ તમાલ પત્ર, તજ, લવિંગ, મરચાં