દાળ સંભાર ચટણી

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍

#દાળકઢી

દાળ સંભાર ચટણી

મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍

#દાળકઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી જીણા સમારેલા ટામેટાં
  2. 2ચમચા સંભાર મસાલા
  3. 1 ચમચીતુવેર નો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2ચમચા કોપરા ની ચટણી (હોય તો નાખવું)
  6. 1 1/2 કપપાણી
  7. કોથમીર
  8. વધાર માટે :
  9. 2ચમચા તેલ
  10. 1/2 ચમચીરાઇ
  11. 1/2 ચમચીઅડદ
  12. હિંગ
  13. કડી પતા
  14. 1/4 ચમચીહળદર
  15. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ મા તેલ નાખી વઘાર થાએ એટલે તેમાં સંભાર મસાલા, હળદર અને લાલ મરચું નાખી સાતળી તેમાં ટામેટાં ને સાતળી પાણી ઉમેરી તેમાં મીઠું સ્વાદ મુજબ નાખો.

  2. 2

    5 મિનિટ ઢાંકી દો ત્યારબાદ તેમાં કોપરા ની ચટણી હોય તો નાખો.. સ્વાદ હજી સરસ આવશે. અને કોથમીર છાંટો ને હલાવી ને 2 મિનિટ ચડવા દો. તૈયાર છે દાળ સંભાર ચટણી. 😀😍☺️

  3. 3

    ખાસ નોંધ જો આ ચટણી મા થોડું વધારે પાણી ઉમેરી એ તો સંભાર થાસે. And એડ સમ વેજીટેબલસ. test was too good.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes