ગાંઠિયા બાસ્કેટ ચાટ

Namrata Kamdar
Namrata Kamdar @cook_18478368

#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે.

ગાંઠિયા બાસ્કેટ ચાટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#rajkot 21 આ રેસીપી સરસ બને છે અને બાળકોને નાસ્તા માં પણ ભાવે છે હેલ્દી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3થી 4 સર્વિંગ્સ
  1. 1વાટકો ચણા નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીલાલ મરચું
  4. ચપટીહિંગ
  5. 2 ચમચીતેલ મોણ નાખવું
  6. પાણી લોટ માટે જરૂર મુજબ
  7. 1કેપ્સિકમ ઝીણું કાપેલું
  8. 2ટોમેટો જીણા કાપેલા
  9. 2ડુંગળી જીણી કાપેલી
  10. કોથમીર
  11. ચાટ મસાલો
  12. 2 ચમચીકેચપ
  13. 2 ચમચીરેડ ચિલ્લી સોસ
  14. સ્ટીલ ની 2ગરની
  15. તેલ 1તળવા માટે
  16. 1કાકડી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબ તીખા ગાંઠિયા નો લોટ રેડી કરો. પછી છાપા પર ગાંઠિયા પાડી અને ગરની માં મુકવા.

  2. 2

    પછી એક ગરની માં મૂકી ઉપર બીજી ગરની મૂકી તેલ માં તળવું પછી બાસ્કેટ અલગ થઈ જશે.

  3. 3

    આવી રીતે બાસ્કેટ બનાવી લેવાના. પછી ઉપર મુજબ બધું કટિંગ કરી મસાલો, સોસ બધું નાખી સ્ટફિન્ગ બનાવો

  4. 4

    હવે એક પ્લેટ માં બાસ્કેટ મુકો અને રેડી કરેલો મસાલો નાખો અને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    સ્ટફિન્ગ તમે મકાઈ, કઠોળ ગમે તે નાખી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @cook_18478368
પર

ટિપ્પણીઓ

Similar Recipes