રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લોતેમાં સોજી ઉમેરી લો. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીને તેમાં ગરમ તેલ ઉમેરીને બરાબર મીકસ કરીને લોટ બાંધી લો. 15મીનીટ ઢાંકી ને રહેવા દો.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી ને જીરૂ ઉમેરીને તેમાં વાટેલા ધાણા,વળીયારી ઉમેરીને તેને સાંતળો. તેમાં લીલુ મરચાં આદુ ની પેસ્ટ ઉમેરીને બરાબર મીકસ કરીને તેમાં ચણા નો લોટ ઉમેરીને બરાબર મીકસ કરી લો.તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મીકસ કરીને તેમાં વાંચેલી મગ ની દાળ ઉમેરીને બરાબર મીકસ કરી લો. પુરણ છુટું પડે એટલે ગેસ બંધ કરી લો. ઠંડુ થવા દો.
- 3
લોટ ના લુવા કરી લો. લુવા ને હાથ થી થેપીને પુરી બનાવી લો. પુરી માં પુરણ ભરી શેપ આપી લો. ગરમ તેલ માં મધ્યમ આચે તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
-
પ્યાજ કચોરી
#ડીનરજોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ. Khushi Trivedi -
-
-
-
-
-
-
-
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટજોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10603964
ટિપ્પણીઓ