રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી નાખી પાણી નાખો પછી આ પાણી માં અડધી વાટકી ખાંડ નાખો હવે ચપટી મીઠું અને ચપટી એલચી પાઉડર નાખી ઉકળવા દયો..પાણી માં જ્યાં સુધી બબલ્સ ના થાય ત્યાં સુધી ઉકાળવું
- 2
પાણી ઉકળે ત્યાં સુધી માં નારિયેળ ના છીણ ને એક પેનમાં નાખી સેકો..તેમાં દરેલી ખાંડ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.. સતત હલાવતા રહેવું નહીંતર નારિયેળ નું છીણ બરી જાશે...બ્રાઉન થાઈ પછી તેમાં ઈલાયચી પાઉડર અને કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી હલાવી ગેસ બંધ કરો
- 3
હવે પાણી ઉકાળી જાય એટલે તેમાં ધીમે ધીમે રાવો નાખવો..ધ્યાન રાખવું કે સતત મિક્સ કરતા રહેવુ જ્યાં સુધી મિશ્રણ લોટ જેવું ન થઈ જાય ત્યાં સુધી પછી ગેસ બંધ કરી 2,3 મિનીટ ઠરવા દેવું
- 4
હવે ઘી વારો ક પાણી વારો હાથ કરી આ લોટ માસળવો..પછી તેના એક સરખા લુઆ કરવા પછી ગોળ ગોળ કરી થેપલી કરવી પછી વચ્ચે નારિયેળ નું સ્ટફિંગ ભરી તેને બધી બાજુ થી સીલ કરી પાછું ગોળ વરવું પછી તેને થોડુંક પ્રેસ કરવું એટલે થેપલી જેવું લાગશે...
- 5
હવે તેલ ગરમ કરી તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લેવું..
- 6
તો ત્યાર છે એક ઓડીસા ની મસ્ત સ્વીટ...કકરા પીઠા.. બધા જરૂર ટ્રાય કરજો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ ખાજા
#goldenapron2#week 2#oddisa 🌸 ઓડીશા ની જગન્નાથ ભગવાન ને આ પ્રસાદી સ્વીટ ખાજા ધરાવવા માં આવે છે. 🌸 Beena Vyas -
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
-
-
-
-
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
ન્યૂ યર સ્પેશિયલ પ્રોટીન ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ
Have a wonderful New Year surrounded by all your loved ones! Happy New Year to all Pooja kotecha -
More Recipes
ટિપ્પણીઓ