કેસર રબડી ઈન સુખડી ટાર્ટ

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch
શેર કરો

ઘટકો

  1. ૧/૨‌કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ ઘી
  3. ૧/૪કપ ગોળ
  4. ૨૫૦ ગ્રામ દૂધ
  5. ૧ચમચી દૂધ મા પલાળેલી કેસર
  6. ૨ચમચી ખાંડ
  7. પિસ્તા બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા દૂધ લઈ ઉકાળવું, અડધા થી પણ ઓછુ રહે એટલે એમાં ખાંડ અને કેસર વાળું દૂધ મિક્સ કરી હલાવવું,.

  2. 2

    ગેસ બંધ કરી ઠંડી થવા દેવી. સુખડી ટાર્ટ માટે એક કડાઈ મા ઘી લઈ એમાં લોટ એડ કરી ધીમા તાપે શેકવો.

  3. 3

    ગેસ બંધ કરી ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવું. મિશ્રણ મોલ્ડ માં લઈ આકાર આપી ઠારવા મૂકવું.૧૦મિનીટ સેટ થવા ફ્રીઝ માં મૂકવું.

  4. 4

    ટાટ માં રબડી ઉમેરી બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes