રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
શિલ્પા રાઠોડ
  1. 1 વાટકીસેવ
  2. 1 વાટકીચવાનુ
  3. 1/2 કપમીઠી ચાટની
  4. 2બાફેલ બાટેકા
  5. 1ડુંગળી
  6. 1 બાઉલમમરા
  7. 2-3તલેલી રોટલી
  8. 4-5 ચમચીલસન ચાટની
  9. 1/2 વાટકીદાડમ દાણા
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કચોરા માં મીઠી ચાટની, લીલી ચાટની તેમ જે ચવાણુ ઉમરવુ

  2. 2

    ત્યારબાદ તેમા મમરા તેમજ ટેલેલી રોટલી ઉમરવી

  3. 3

    ત્યારબાદ બધુ થોડી વર મિક્સ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
શિલ્પા રાઠોડ
પર

ટિપ્પણીઓ

Similar Recipes