રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકીમાં દૂધ લઇ તેમાં કેસર નાખી આશરે પંદરથી વીસ મિનિટ પલાળી રાખો ત્યારબાદ એક કઢાઈમાં દૂધ લઈ તેને પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળો અધકચરા બાફેલા ચોખા ઉમેરી દૂધને ઉકાળો પછી પલાળેલું કેસરવાળું દૂધ તથા કાજુ બદામ ઉમેરો ત્યારબાદ દૂધને સતત હલાવવું ત્યારબાદ તેને ઠંડું થવા દેવું, ઠંડુ થઈ જાય પછી બે-ત્રણ કલાક ફ્રીજમાં રાખી ઠંડી ફિરની સર્વિંગ બાઉલમાં સર્વ કરવી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11085743
ટિપ્પણીઓ