રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકરમાં રીંગણાં ને છાલ ને ઉતારી ને બાફવા મૂકી દો ૩ સીટી પાડી દો.
- 2
હવે એક પેન કે કડાઈ માં તેલ ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો. હવે લીલું ડુંગળી નાખો. હવે લીલું લસણ નાખી દો. હવે લીલા લસણ ને ડુંગળી ને સરખું ચડવા દો.
- 3
હવે ડુંગળી ચડી જાય એટલે ટામેટા ને મરચા આદુ ને નાખો.
- 4
હવે ટામેટા ચડી જાય એટલે રીંગણાં ને ક્રશ કરી ને નાખી દો. હવે ૧ મિનિટ સુધી ચડવા દો. હવે સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર નાખી ને મિક્સ કરો. હવે ૩ મિનિટ સુધી ચડવા દો.
- 5
હવે તેને ભાખરી ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLDઆ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ... Jo Lly -
-
-
-
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
ડેટ્સ નટ્સ સ્મુધી (Dates Nuts Smoothie Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
-
-
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
-
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11250977
ટિપ્પણીઓ