રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પનીર પીસી લો તેમાં છીણેલુ ગાજર ઉમેરી લો તેમાં ડુંગળી, લીલુ મરચાં, મીઠું,હળદર,ગરમ મસાલો, કોથમીર ઉમેરી લો. બરાબર મીકસ કરી લો.સ્ટફીગ તૈયાર છે.
- 2
એક લુવાકરી ને રોટલી વણી તેમાં સ્ટફીગ મૂકી ને તેની વણી લો.
- 3
રોટલી ને શેકી લો. તૈયાર છે પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
-
મુઘલાઇ પરાઠા
#ભરેલી#નોનઇન્ડિઅનપરાઠા આપણે બનાવતા જ હોઈ છે પણ આ રીતે બનાવશો તો બધાને બહુ ભાવશે અને અલગ પણ લાગશે. મુઘલાઇ પરાઠા માં પનીર નું સ્ટફીગ વધું હોવાથી ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે. Hiral Pandya Shukla -
-
-
તવા પનીર ટીકા મસાલા
#તવા અમારા ઘરમાં બધાને તવા પનીર ટીકા મસાલા બહુ જ ભાવે છે હોટેલ જેવું જ મેં આજે તવા પનીર ટીકા મસાલા ઘરે બનાવ્યું છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું તમે પર આજે ઘરે બનાવીને આનંદ માણો Vaishali Nagadiya -
-
-
-
-
-
-
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
-
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
-
-
-
-
-
-
-
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
-
-
કેબેજ કોર્ન પનીર પરાઠા
#GA4#WEEK14#cabbage#Mycookpadrecipe 36 આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે. Hemaxi Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11294466
ટિપ્પણીઓ