શેર કરો

ઘટકો

  1. ૧ મૂઠી ધઉ
  2. ૧ મૂઠી જૂવાર
  3. ૧ મૂઠી ચણાની દાળ
  4. ૧ મૂઠી તૂવેરની દાળ
  5. ૧ મૂઠી મઠ
  6. ૧ વાટકી ખીચડી
  7. ૨ કળશિયા પાણી
  8. જરૂર મૂજબ મિઠુ
  9. ૧/૨ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉ,જૂવાર ને આગલી રાત્રે પલાળવા, અને મઠ,તૂવેરની દાળ,ચણાની દાળ બપોરે પલાળવૂ.

  2. 2

    તેમજ ભેળવેલ ખિચડી ને ધોઈને રાંધવા મૂકવૂ, તેમા બે મોટા કળશિયા પાણી નાખીને જીંજરા નાખવા.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠૂ તેમજ હળદર નાખીને હલાવવૂ.અને કૂકર બંધ કરી ૮ થી ૯ સિટી વગાડવી.તો તૈયાર છે,ખિચડો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes