વેજ. બગૅર

Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287

#માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મીડીયમ બટાકા
  2. 2 ટેબલસ્પૂનગાજર
  3. 1 ટેબલસ્પૂનવટાણ
  4. 1 ઇંચઆદૂ
  5. 8-10કડી લસણ
  6. 2લીલા મરચા
  7. માયોનીઝ ચીઝ
  8. 3સ્લાઈસ અમૂલ ચીઝ
  9. 1/4 ટી સ્પૂનજીરૂ
  10. 1/4 ટી સ્પૂનલાલ મરચૂ
  11. 1/4 ટી સ્પૂનહળદર
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. ડુંગળી
  14. ટામેટા
  15. કોબીજ
  16. ટોમેટો કેચપ
  17. 8-10 ટેબલસ્પૂનબ્રેડ કરમસ
  18. ધાણાભાજી
  19. તેલ
  20. 1 ટેબલસ્પૂનલીંબુ
  21. બર્ગર બનૅ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી ને મેષ કરી લો.

  2. 2

    બધી સામગ્રી તૈયાર કરી લો. આદૂ, લસણ, મરચાની પેસ્ટ બનાવી લો.

  3. 3

    પેન મા 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમા જીરૂ ઊમેરો. આદૂ,લસણ, મરચાની પેસ્ટ ઊમેરો. ગાજર, વટાણા ઊમેરો. હળદર,મરચુ, લીંબુ ઊમેરો.

  4. 4

    બરાબર સતડાય પછી તેમા બટાકા ઊમેરો. સ્વાદ મૂજબ મીઠુ. ગેસ ઓફ કરી બ્રેડ કરમસ ઊમેરી સરખુ મીક્ષ કરી લો. ધાણાભાજી ઊમેરો.

  5. 5

    મીશ્રણ માથી ટિકકી બનાવી લો.

  6. 6

    તેલ ગરમ કરી તેમા ટિકકી ગોલ્ડન બ્રાઉન તળી લો.

  7. 7

    બનૅ ને વચ્ચેથી કાપી લો. તેમા બંને બાજુ ટમેટો કેચપ અને માયોનીઝ ચીઝ લગાવી લો. કોબીજ અને ટમેટાની સલાઇસ રાખી દો. ટિકકી, સલાઇસ ચીઝ, ડુંગળીની સલાઇસ રાખો.

  8. 8

    બર્ગર તૈયાર છે. ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287
પર

ટિપ્પણીઓ

Similar Recipes