હાંડવો

#ટ્રેડિશનલ
હાંડવો એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. જે ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ધોઈને આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખો. વધારાનું પાણી નિતારી મિક્સરમાં ક્રશ કરી ખીરું તૈયાર કરો.
- 2
આ મિશ્રણમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ ૬ થી ૮ કલાક આથો લાવવા મૂકી દેવું.
- 3
આથો આવી જાય એટલે તેમાં ઘઉંનો કરકરો લોટ, ઝીણી સમારેલી મેથી ની ભાજી, દૂધી ની છીણ,આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, મીઠું, મરચું, ધાણાજીરું પાવડર, ગોળ બધું બરાબર મિક્સ કરી લેવું. તેમા અથાણાનો મેથીયો મસાલો પણ મિક્સ કરવો.
- 4
આ મિશ્રણને અડધો કલાક માટે ઢાંકીને રાખી દેવું જેથી બધા મસાલા બરાબર ભળી જાય. તેમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર ફેંટી લેવું.
- 5
જાડા તળિયાવાળી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ મેથી ના દાણા જીરું અને હિંગ ઉમેરી દેવી. રાઈ તતડી જાય એટલે લાલ સૂકા મરચાં, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરી તૈયાર કરેલ મિશ્રણ નું જાડું થર પાથરી દેવું.
- 6
મધ્યમ આંચ પર તેને ઢાંકણું ઢાંકીને ચડવા દેવું. એક તરફ ચડી જાય એટલે સાવચેતીથી પલટાઈ લઈ બીજી તરફ પણ ચડવા દેવું.
- 7
બંને તરફ પડ કડક થાય ત્યાં સુધી ચઢવા દેવું જેથી મિશ્રણ પૂરેપૂરું ચડી જાય.
- 8
તો તૈયાર છે હાંડવો.
Similar Recipes
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
હાંડવો
#સાઉથ#ઇબુક #day16 આં હાંડવો બનવા મા અને સ્વાદ મા ખૂબ જ સરસ છે ટિફિન મા પણ આપી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
હાંડવો (Handavo recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતપોસ્ટ -3 હાંડવો એક પારંપરિક વાનગી છે પહેલા પિત્તળ ના જાડા તળિયા વાળા તપેલા માં સગડી પર બનાવવામાં આવતો અને હાંડવો વધારી તપેલા પર ઢાંકણ ઢાંકી ને ઉપર સળગતા કોલસા મુકવામાં આવતા જેથી ઉપર અને નીચે બન્ને બાજુ થી લાલ અને કડક પડ બને...અને તળિયાનો હાંડવો ખાવા માટે પડાપડી થઈ જતી...પછી હાંડવાનું સ્પેશિયલ કુકર નીકળ્યું તેમાં પણ નીચે રેતી મૂકીને બને છે...ત્યાર પછી ઓવન....નોનસ્ટિક પેન શોધાયા પણ દેશી પદ્ધતિ થી બનાવેલ હાંડવો સૌથી બેસ્ટ બને છે...શહેરો માં હવે સગડી ઉપલબ્ધ નથી એટલે કુકરનો હાંડવો સ્વાદમાં ઉત્તમ બને છે ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ફરાળી હાંડવો
#ડિનરફરાળી હાંડવો બહુ જ સરસ બને છે ,તેમાં દુધી બટેટા જેવા શાકભાજી ઉમેરવાથી એક સંપૂર્ણ અને હેલ્ધી ડીશ બની જાય છે. Sonal Karia -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સુરતી ઈદડા
#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે. Bansi Kotecha -
વેજિટેબલ પેન હાંડવો
હાંડવો એક ગુજરાતી ડીશ છે અને તે લગભગ બધા ગુજરાતી ઘરો માં બનતો હોય છે પણ એ હાંડવાના કૂકરમાં જેમાં નીચે રેત ભરી ને ઉપર કાણાં વળી ડીશ માં ખીરું મુકાય છે. જેને ચઢતા ઘણી વાર લાગે છે. આજે આપણે સરળ રીત થી હાંડવો બનાવતા શીખશું।.જે ડાયરેક્ટ પેનમાં બનાવામાં આવે છે અને એને ઉપર થી વઘાર કરવાની જરૂર પણ નહિ રહે.#મિલ્કી Yogini Gohel -
ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)
#WK5#week5 ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
-
-
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
પંચમેળ દાળનો હાંડવો
#RB2હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે તો કોઈ મકાઈનો હાંડવો, તો વડી કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.તો ચાલો આજે આપણે જોઈએ પંચમેળ દાળનો હાંડવો બનાવવા માટેની રીત. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ