નાનખટાઈ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
dhruva
dhruva @cook_21132325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનટ
4 સર્વિંગ્સ
  1. 1 કપખાંડ નો ભૂકો
  2. 1 કપઘી
  3. 1/2 કપબેસન લોટ
  4. 1 કપજીણો રવો
  5. 1 કપમેંદો
  6. 1/2 કપનારિયેલ નું ખમણ
  7. 1 ચમચીકલર વાડી સ્પ્રીકલ
  8. 1 ચમચીચોકોચિપ્સ
  9. 1 ચમચીએલચી અને જાયફલ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

20 મિનટ
  1. 1

    એક બાઉલમાં ઘી નાખી અને ખાંડનો ભૂકો ઉમેરો ત્યારબાદ તેને વધારે ફેટો.....

  2. 2

    બાદ તેમા બધા લોટ નાખી ફેટો.....

  3. 3

    બાદ તેમા જાયફલ અને એલચી નો ફૂકો ઉમેરો....

  4. 4

    બાદ તેને નાના માપની ગોલ ગોરીડા વારો અને તેના પર સ્પ્રીકલ છાંટો.અને બેકિંગ ટ્રે પર ગોઠવો....

  5. 5

    ઓવેન ને 180'ડિગ્રી પર 5 મિનટ માટે પ્રિ-હિટ કરો......

  6. 6

    બાદ પ્રિ-હિટ અને કન્વેન્શન મોડ પર 180' ડિગ્રી પર 10થી 12 મિનટ માટે મૂકો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

dhruva
dhruva @cook_21132325
પર

Similar Recipes