રાંધવાની સૂચનાઓ
- 1
કેરી પાણીથી ધોઈને કોરી કરી લેવી એક બાઉલમાં.નાનાં કટકા કરી લેવા પછી તેમા તેલ નાખી મિક્સ કરી લેવું નીમક અને તૈયાર મેથીયા મસાલો નાખી ને સરખું ચમચા થી હલાવીને સરસ મિકસ કરવુ.
- 2
કટકા કરી લીધા પછી તેમા પહેલા તેલ નાખી ને મિકસ કરો પછી નીમક નાખી ને મીક્ષ કરી લેવું છેલ્લે મેથીયો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું. તમે એક કલાક પછી ઉપયોગ મા લઈ શકાય. (બધો મસાલો કેરીમાં મીક્ષ થઈ જાય)
- 3
મેથીઓ મસાલો નાખી દીધો છે. મીક્ષ કરું છું.
- 4
આ અથાણું દસ મીનીટ મા તૈયાર કરી શકાય છે અત્યારે લોકડાઉન મા એક અથાણું સરસ ઉપયોગ મા લઈ શકાય છે. હું આ મારી રેશીપી શેર કરું છુ.
- 5
કાચી કેરી અત્યારે ખાવા ની બહુ મજા આવે છે. ગાંઠીયા, ભેળ, સરબત,ચટણી કેરી આ બધાં મા ઉપયોગ મા લઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી નુ ઈન્સટન્ટ અથાણું
#goldenapron3Week17MANGO#સમર ઉનાળામાં તાજી કેરીઓ મળતી હોય છે તો આવા સમયે instant કેરીનું અથાણું બનાવીને ખાવાની મજા આવતી હોય છે આ રેસિપી મેં જ્યોતિબેન ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે Khushi Trivedi -
-
-
-
ઇન્સ્ટન્ટ કેરીનું ખાટું અથાણું
#RB2#week2#Cook pad Gujaratiકાચી કેરી ની શરૂઆત થઈ જાય અને આપણા લોકોનું મન અથાણા કરવા માટે લલચાય જાય છે.કેરી આવે એટલે તેને પસંદગી પ્રમાણે ના પીસ કરી તેમાં મેથીનો સંભાર અને તેલ નાખી હલાવો એટલે ઇન્સ્ટન્ટ કેરી અથાણું તૈયાર.જે અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ મજા આવે છે. થેપલા પૂરી ઢોકળા ખીચડી દાળ-ભાત સાથે સરસ લાગે છે Jyoti Shah -
-
-
-
-
-
-
-
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960186
ટિપ્પણીઓ