રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. 1/2 કપમેન્દો (optional)
  4. 2 ચમચીમલાય
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીહળદર
  8. પાણી અનદાજ મુજબ
  9. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ના લોટ મા મેન્દો(ઘઉં) (ચોખા નો લોટ તૈયાર લીધે લો હોય અને કરકરો ન હોય તો મેન્દો નાખવાની જરૂર નથી - ઘરે મિક્શચર મા દરેલો લોટ કરકરો હોવા થી મેન્દો કે ઘઉં નો લોટ ઉમેરવો પડે છે) મલાય આદુ મરચા ની પેસ્ટ સ્વાદ આલ્નુસાર મીઠુ હળદર તેલ ઉમેરીલોટ બાંધો (અજમા,તલ લોટ મા ઉમેરી શકાય)

  2. 2

    લોટ ને થોડો કઠણ રોખવો જેથી ચકરી નો આકાર થય શકે

  3. 3

    તેલ ગરમ કરો ધીમા તાપે ચકરી તરો તરાય ગયા બાદ ઠરે પછી અેર ટાઈટ ડબ્બા મા ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rutu thaker
Rutu thaker @cook_22854558
પર

Similar Recipes