રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને પલાળી રાખો અને પછી તેનો છુટો ભાત બનાવો હવે પેસ્ટ ની સામગ્રી મિક્સી જાર લઈ તેમાં બરફ નાખી બરાબર ક્રશ કરી લો
- 2
હવે કઢાઈમાં ઘી મૂકી તેમાં જીરું નાખી ડુંગળી ઝીણી સમારેલી નાખો ત્યારબાદ સમારેલા બટાકા નાખો અને કૂક થવા દો
- 3
હવે તેમાં મીઠું અને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં બનાવેલ ભાત નાખી બરાબર મિક્સ કરી લો અને તેને થોડી વાર થવા દો ત્યારબાદ સર્વીગ બાઉલમાં લઈ ફુદીના ના પાન થી ગાર્નીશ કરી દહીં સાથે પીરસો
- 4
- 5
઼
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
-
-
-
-
-
બુરરીતો રાઈસ (Burrito Rice Recipe In Gujarati)
#AM2#https://cookpad.wasmer.app/in-guઆ ભાત કોઈ પણ પંજાબી શાક કે કઢી સાથે સરસ લાગે છે Linima Chudgar -
ગ્રીન એપલ (Green Apple Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 શ્રાવણ મહિનો આવે એટલે આપણે નવી નવી મીઠાઈ બનાવી એ છીએ. પુરાણી મીઠાઈ તો બનાવીએ જ છીએ સાથે નવી નવી મીઠાઈ બનાવવા ની ટ્રાય કરીએ છીએ.મે પણ આજે આ નવી મીઠાઈ બનાવી છે.જે ખૂબ જ ઝડપ થી અને ઓછી વસ્તુ થી બની જાઈ છે.બહુ જ સરસ બની છે ટેસ્ટ મા પણ અને સ્વાદ મા પણ.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
-
-
-
-
ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ
#ફયુંઝન#ઈ બૂકપોસ્ટ 37ગ્રીન માય પાસ્તા ઈટાલિયન વાનગી અને મકાઇના દાણાનો ભાત એટલે કે એક ભારતીય વાનગી અને ઇટાલિયન વાનગી બંનેને મિક્સ કરીને નવી જ વાનગી બને છે એકદમ યુનિક. Pinky Jain -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
-
કેરેટ રાઈસ(Carrot Rice Recipe in Gujarati)
#GA4#week3#post3આમ તો ગાજર માંથી હલવો સૌથી વધુ બનતો હોય છે પણ મે આજ ગાજર નો ઉપયોગ કરી ને કેરેટ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે. સ્વાદ માં પણ ખૂબ સરસ બને છે. Darshna Mavadiya -
-
-
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
-
-
રાઈસ પોટેટો ડમપ્લીંગ (Rice Potato Dumplings Recipe In Gujarati)
#ભાત Rajeshree Shah (Homechef), Gujarat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407937
ટિપ્પણીઓ