Edit recipe
See report
Share

Ingredients

3 servings
  1. ૧ વાટકી છાસ
  2. ૩ વાટકી પાણી
  3. ૨ ચમચી બેસન
  4. ૧ ટૂકડો આદુ
  5. ૨ મરચા
  6. ૨ ચમચી ખાંડ
  7. ૧/૨ ચમચી રાઈ, જીરૂ, આખી મેથી
  8. લીમડા ના પાન
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ ચમચી ઘી
  11. ચપટી હીંગ

Cooking Instructions

  1. 1

    છાશ અને ચણાના લોટને મિક્સ કરી તેમાં પાણી ઉમેરો

  2. 2

    આ મિશ્રણમાં આદુ મરચાની પેસ્ટ, તેમજ મીઠું અને ખાંડ નાખી ગેસ પર મૂકી દો.

  3. 3

    બીજી બાજુ વઘારિયા મા વઘાર માટે ઘી ગરમ કરો તે મા રાઇ, જીરું, મેથી અને લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી ને મિશ્રણ મા નાખી ને થોડી વાર ઉકાળી લો.

Edit recipe
See report
Share

Comments

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
કાઢી સરસ બની છે

Written by

K M
K M @cook_21619982
on

Similar Recipes