ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#goldenapron# week 23
# માઇઇબુક
# પોસ્ટ 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2વાટકી ફુદીનાના પાન
  2. 1 વાટકીઘઉંનો જાડો લોટ
  3. 1 વાટકીબાજરાનો લોટ
  4. 1/2વાટકી ચણાનો લોટ
  5. 1 નંગદૂધી નું ખમણ
  6. 1/2વાટકી બાફેલા ભાત
  7. 1/2ચમચી હળદર પાઉડર
  8. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  9. 1/2ચમચી મરચું પાઉડર
  10. મીઠું જરૂર મુજબ
  11. 1ચમચો તેલ
  12. 1/2ચમચી સાજીના ફૂલ
  13. 1/2 નંગ લીંબુ નો રસ
  14. ૨ ચમચીખાંડ
  15. 2 ચમચીધાણા ભાજી
  16. 1/2ચમચી ગરમ મસાલો
  17. વઘાર માટે તેલ
  18. 1/2ચમચી રાઈ જીરુ
  19. 1/2ચમચી તલ
  20. આઠ-દસ લીમડાના પાન
  21. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રીને લો ત્યાર બાદ એક વાસણમાં બધું જ મિક્સ કરો અને લોટ બાંધી લો

  2. 2

    હવે એક ઢોકળીયામાં મુઠીયા વાળી મૂકી દો અને તેને ચડવા દો ત્યારબાદ તેને એક થાળીમાં કાઢી લો અને ઠંડા થવા દો પછી તેના કાપા પાડી દો

  3. 3

    હવે કડાઈમાં તેલ મૂકી રાઈ જીરુ તલ લીમડાના પાન નાખી મુઠીયાને વધારો ત્યારબાદ તેમાં ખાંડ ગરમ મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં ધાણા ભાજી નાખો બરાબર મિક્સ કરી દો

  4. 4

    હવે એક સર્વિંગ પ્લેટમાં મુઠીયાને ગોઠવી તેમાં ફુદીનો ધાણાભાજી તલથી ગાર્નિશિંગ કરો અને ગરમા ગરમ સર્વ કરો ફુદીના મુઠીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

Similar Recipes