પનીર લહસની(paneer lasuni in Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ગ્રેવી માટે**
  2. ૨ નંગમિદીયમ સાઇઝ કાપેલી ડુંગળી
  3. ૨ નંગમિદિયમ્ સાઇઝ કાપેલા ટામેટા
  4. ૧ ચમચીજીરૂ
  5. ૧૦ થી ૧૫ કડી સૂકું લસણ
  6. નાનું આદુ કાપેલું
  7. ૧૦ થી ૧૫ કાજુ
  8. ૨-૩ લાલ સુકા મરચા
  9. તેલ
  10. મીઠુ
  11. 1/2 કપ પાણી
  12. શાક માટે **
  13. ૨ ચમચીતેલ
  14. ૧ ચમચીજીરૂ
  15. ૧ નંગકાપેલી ડુંગળી
  16. ૧ ચમચીકચળેલું આદુ
  17. ૨ નંગલીલાં કાપેલા મરચા
  18. થી ૧૦ ચમચી કચડેલૂ સૂકું લસણ
  19. ૧ ચમચીગરમ મસાલો
  20. ૧ ચમચીહળદર
  21. ૧ ચમચીલાલ મરચું
  22. ૧ ચમચીકસુરી મેથી
  23. ૧ ચમચીદહીં
  24. 1/2ચમચી ખાંડ
  25. ૨૦૦ ગ્રામ ચોરસ કાપેલા પનીર
  26. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, ઇલાયચી,ડુંગળી, ટામેટા, આદુ,લસણ,કાજુ,લાલ મરચા, હળદર, ધાણા જીરું પાઉડર, મીઠુ સ્વાદ મુજબ અને 1/2 કપ પાણી નાખી તેને ૧૫ મિનિટ ચડવા દેવું...

  2. 2

    હવે ચડી ગયા બાદ તેને ઠડું થવા દેવું..ત્યારબાદ તેને મિક્સર જાર માં ફેરવી ગ્રેવી તૈયાર કરવી...

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેની અંદર જીરું, કચળેલુ લસણ, આદુ,સમારેલી ડુંગળી, અને કાપેલા મરચા નાખી ૨ મિનિટ સાંતળવું.પછી તેમાં ગ્રેવી તૈયાર કરેલી નાખી મિક્સ કરી દેવી.

  4. 4

    પછી તેની અંદર એક ચમચી દહીં, લાલ મરચું,ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ તમેજ કસુરી મેથી નાખી મિક્સ કરી દેવું..

  5. 5

    હવે તેની અંદર પનીર નાખી તેને ૫ મિનિટ સાંતળવું..તો તૈયાર છે પનીર લહસની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

Similar Recipes