રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને ધોઈ કોરા કરી વચ્ચે કાપો પાડી લેવો.અને બી કાઢી નાખવા.
- 2
હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમાં હળદર, મીઠું,ધાણા જીરું પાઉડર, ગોળ અને તેલ નાખી મિક્સ કરી સ્ટફિંગ માટે નો મસાલો તૈયાર કરી લો.અને મરચા ભરી લો.
- 3
- 4
હવે એક પેન માં વઘાર માટે તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ નાખું વઘાર કરો.
- 5
ત્યારબાદ તેમાં ભરેલા મરચા નાખી ધીમા તાપે2-3 મિનિટ સાંતળો.અને હલાવતા રહો. ત્યારબાદ તેમાં વધેલો સ્ટફિંગ નો મસાલો નાખી મિક્સ કરો.અને બે મિનીટ સાંતળો.
- 6
હવે તેમાં બે ચમચી પાણી છાંટી મિક્સ કરી 1 મિનિટ ચડવા દો.ગેસ બંધ કરી 2-3 મિનિટ ઢાંકી દો.
- 7
હવે આપના ટેસ્ટી અને ચટપટા મરચાં સર્વ કરવા માટે તૈયાર છે..
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
#GA4#Week2#spinach Yamuna H Javani -
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
ટામેટાં-મરચાં નું શાક
#ટમેટાજ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી. Yamuna H Javani -
-
ચણા-ગાંઠીયા નુ શાક(chana ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ13#સુપરશેફ1 Jigna Vaghela -
-
-
કાઠિયાવાડી સ્પેશલ ભરેલાં ટિંડોળા નું શાક(Kathiyawadi Special Bhrela Tindola Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક ની બહુ સમસ્યા હોય છે. ઉનાળા માં બહુ ઓછાં શાકભાજી મળે. લગભગ વેલા વાળા શાકભાજી વધારે મળે. એક ના એક શાક ખાવાનું પણ ના ગમે. તો ચાલે આજે હું તમારા માટે કઈક અલગ એવું ભરેલાં ટિંડોરા ના શાક ની રેસિપી લાવી છું. જે એક દમ તીખું ને ચટાકેદાર છે. જે ઠંડુ કે ગરમ બંને રીતે સરસ લાગે છે. Komal Doshi -
ભરેલાં રીંગણ નું શાક (bhrela rigan nu saak recipe in Gujarati)
#માઇઇબુક _પોસ્ટ_૨૪#સુપરશેફ૧ પોસ્ટ_૨#શાક એન્ડ રીસ Santosh Vyas -
-
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
-
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
-
-
-
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
-
-
મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)
#GA 4#Week 19 shital Ghaghada -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
-
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
ગુવાર ઢોકળીનું શાક (guvar dhokli shak recipie in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20#સુપરશેફ1 Nilam Chotaliya
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13122213
ટિપ્પણીઓ