બેસન વાળા કેપ્સિકમ(besan capsicum recipe in Gujarati)

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

બેસન વાળા કેપ્સિકમ(besan capsicum recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ નંગલીલાં કેપ્સીકમ સમારેલા (બહુ નાના કે મોટા નહિ એવા સમારવા)
  2. ૧ કપબેસન
  3. ૧/૪ ચમચીજીરૂ
  4. ચપટીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીધાણાજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૪ ચમચીખાંડ
  10. ૨ મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઇ, ગરમ થાય એટલે જીરૂ ઉમેરવું, જીરૂ થાય એટલે હિંગ ઉમેરી, સમારેલા કેપ્સીકમ ઉમેરી ઢાંકી ૩-૪ મિનિટ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.સોફ્ટ થાય એટલે એમાં મસાલા ઉમેરવા, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ખાંડ ઉમેરી, મિક્સ કરવું.હવે બેસન ચાળી ને ઉમેરી મિક્સ કરી ફરી ૩-૪ મિનિટ ઢાંકી બેસન ચડવા દેવું.

  2. 2

    ગરમા ગરમ ફુલકા રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

Similar Recipes