ઈમમુનિટી બૂસ્ટર (Immunity Booster recipe in gujarati)

Mayuri Doshi @cook_24992022
ઈમમુનિટી બૂસ્ટર (Immunity Booster recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ ને ત્રણ/ ચાર કલાક પળાળવો
હવે બધી વસ્તુઓ ભેગી કરી મિક્ષ્ચર માં નાખી પીસી લેવી.બને તો ગળવું નહિ. આમા ગોળ નું પાણી નાખી મિક્સ કરવું હવે એમાં જીરું,મરી પાઉડર, સંચળ નાખીને પીવાથી ખૂબ અસરકારક સાબિત થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈમમુનિટી બૂસ્ટર (Immunity Booster recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 4......................બાળકો ઘરમાં જ રહી ને ભણવા નું છે , એ પણ ઓનલાઈન , દરેક ફિઝિકલ ફિટનેસ વગર,આંખને નુકસાન ન થાય તે પહેલા ધ્યાન રાખવા નું છે .તો હવે આપણે એમ ની immunity વધારવાની છે , તો હવે આપણે એમ ના માટે એક ટોનીક બનાવી એ. Mayuri Doshi -
ઈમમુનિટી બૂસ્ટર ડ્રિંક(immunity booster drink recipe in gujarati)
હમણાં જે સમય ચાલી રહ્યો છે ...a મુજબ બધા એ પોતાની immunity વધારવાની જરૂર હોય છે એ માટે દરેક લોકો કોઈ ને કોઈ પ્રકારના ઉકાળા પીતા હોય છે. તો મે પણ આજે immunity buster drink ready karyu che. A માટે બધી સામગ્રી ઘરમાં આસાની થી મળી રહે છે. .. Twinkal Kalpesh Kabrawala -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રીંક(Immunity booster drink recipe in Gujarati)
@માઈ રેસિપી #નંબર 48immunity booster drink Hetal Shah -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
ઇમ્યુનીટી બૂસ્ટર ડ્રિંક (immunity booster drink)
#father#માઇઇબૂક #post16આજે જ્યાં ચારે તરફ કોરોના ની મહામારી વધી રહી છે. ત્યાં આપડે એના સામે લઢવા માટે જાય જાય નાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એવોજ એક પ્રયત્ન મેં પણ કર્યો. આ ડ્રિંક પીવાથી આપડી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavana Ramparia -
ઈમ્યુનીટી બુસ્ટર કાવો(immunity Booster kavo Recipe in Gujarati)
#Immunity#midweek#goldenapron3#week23#pudina Kruti's kitchen -
ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલ (Immumity Booster Recipe In Gujarati)
#GA4#week17#moktail#Recipe name ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલઆ મોકટેલ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે બેસ્ટ છે સાથે સાથે શિયાળો પણ છે તો મેં આ મોકટેલ માં લીલી હળદર આદુ અને ફુદીનો લીંબુ તથા મધનો ઉપયોગ કર્યો છે આ મોકટેલ તમે બરફ નાખ્યા વગર પણ ઠંડુ અને ગરમ બંને રીતે પી શકો છો આ મોકટેલ માં તમે સોડા ના ઉપયોગ વગર પણ પી શકો છો Rita Gajjar -
-
ગોળ નું હેલ્થી શરબત
#હેલ્થડે આજ ના સમયે હેલ્થ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે... ગોળ શરીર માટે હેલ્થી છે સાથે મે આદુ નો ઉપયોગ કર્યો છે અને આ ગરમી મા ઠંડક માટે વરીયાળી પાઉડર નો ઉપયોગ કર્યો છે અને આ શરબત મીઠું બનતું હોવા થી નાના મોટા સૌને ભાવશે.... Hiral Pandya Shukla -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (ફાઇટ વિથ કોરોના) (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trends3હાલની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો ખૂબ ટ્રેન્ડમાં છે પરંતુ મારા મમ્મી આયુર્વેદિક હોસ્પિટલમાં જોબ કરતા એટલે ઘરમાં દરેક જાતના ઉકાળાનું જ ચલણ અને પિતા ખેતીવાડીમાં માનતા એટલે દરેક વસ્તુ ઘરમાં ઉગાડતા ...ઉકાળામાં વાપરેલી લીલી વનસ્પતિ મારા ઘરે ઉગેલી જ વાપરી છે Meera Pandya -
ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)
#MW1આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.#winterspecialdrink#MyRecipe7️⃣#porbandar#PAYALCOOKPADWORLD#Dubai2019memoriesPayalandNikita#MyFavouriteDrink#cookpadindia#cookpadgujrati#Healthywithtaste Payal Bhaliya -
ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)
#Immunityઆ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી Rita Gajjar -
-
જૂયસ (Juice Recipe in Gujarati)
#GA4# Week5આયૅ સાંસ્કૃતિ માં સ્ત્રી ની સુંદરતા એના" વાળ" થી થતી આજે પણ "વાળ" ની સુંદરતા રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એથી આપણે આજે એના માટે હેલ્ધી કે જે "આયન, કેલ્સિયમ, કેરોટિન,લાયસીલ ,બીટ માં અસંખ્ય શકિતઓ નો ખજાનો છે, તેમાં નાઈટ્રિક તત્વ થી ભરપુર માત્રા છે", તો આ જૂયુસ નું સેવન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને" વાળ" ખરવાનુ બંધ થશે.બીટ નો જૂયુસ દિવસ માં એકવાર પીવાથી ઘણા ફાયદા છે.તલ માં ભરપુર માત્રામાં કેલ્શિયમ છે જે વાળ માટે ખૂબ ફાયદાકારક છે. Mayuri Doshi -
ઇમ્યુનીટી જ્યુસ(Immunity juice recipe in Gujarati)
#MW1આ જ્યુસ માં આમળા છે જેમા વિટામિન સી છે જેનાથી ઇમ્યુનીટી વધે છે.krupa sangani
-
સ્વાસ્થ્યવર્ધક જયૂસ (Healthy Juice Recipe In Gujarati)
#SJC#MBR3શિયાળા માં આપણે આપણા સ્વાસ્થ ની વધારે કાળજી રાખતા હોય છે.આ ઋતુ માં શાક અને ભાજી પુષ્કળ પ્રમાણમાં અને લીલાછમ મળતા હોય છે. તો કેમ નહી આજે એક એવા જ્યુસ ની રેસિપી જોઇએ જે આપણને તરોતાજા કરી દે.Cooksnap@cook_ 20448858 Bina Samir Telivala -
કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે વિટામિન સી એ બેસ્ટ ઓપ્શન છે. જે તમે લીંબુ સંતરા, મોસંબી, કીવી, કાચી કેરી જેવા કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરી શકાય. વિટામિન સી એ જોઈન્ટ ના દુખાવા માં, અપચા માટે કે એવા ઘણા રોગો માં ડોક્ટર પીવાની સલાહ આપતાં હોય છે.. આજે એટલા માટેજ મેં કેરી નું શરબત બનાવ્યું છે એમાં મરી ફુદીનો આને જીરું નાખી વધારે સારુ બૂસ્ટર બનાવ્યું છે.. Daxita Shah -
ઇમ્યુનીટી બુસ્ટર ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)
આ સ્વાથ્ય વર્ધક ગોળી છે જે ભૂખ પણ ઉઘાડે અને આ કોરોના સામે રક્ષણ પણ આપે છે.#Immunity Dipika Suthar -
ઈમ્યૂનિટી બુસ્ટર જીન્જર લેમન (Immunity Booster Ginger Lemon Recipe In Gujarati)
#Immunity Tulsi Shaherawala -
-
શક્તિવર્ધક ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)
સૂંઠ અને પીપરીમૂળ ની ગોળીઓ બનાવતા હોય છે પરંતુ જો તેની સાથે આંબળાનો પાઉડર મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો આ કોરોના કાળમાં વધારે ઇમ્યુનિટી મેળવી શકાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે . સાથે ઇમ્યુનિટી પણ વધે છે. Shilpa Kikani 1 -
સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી immunity સ્ટ્રોંગ થાય છે Jayshree Doshi -
-
ઈમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#weekendreceipe#Immunitybooster#cookpadindiaતાવ, શરદી, ઉધરસ માં આ ડ્રીંક ખૂબ જ ફાયદાકારી હોય છે. Bindi Vora Majmudar -
ઈમ્યુનીટી બુસ્ટર કુલ્ફી (Immunity Booster Kulfi Recipe In Gujarati)
#Immunityહાલ કોરોના ના કેસ વધી રહ્યા છે અને વડી ગરમી પણ ખુબ વધી રહી છે ત્યારે ઈમ્યુનીટી વધારવા માટે કંઈક ઠંડું ઠંડુ ખાવા નું મન થાય છે. તો આ આઈસ્ક્રીમ કે કુલ્ફી જે મેં બધાં રસોડાં માં જ વપરાતા પદાર્થો થી બનાવ્યો છે.. જેમાં રહેલા પોષક તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે. મલાઈ કુલ્ફી ના સ્વાદ માં થોડો જ અલગ પડતો સ્વાદ વાળી આ કુલ્ફી બાળકો ને પણ ભાવે તેવી છે. Neeti Patel -
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13199875
ટિપ્પણીઓ