ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#સુપરશેફ2
#ફલોર્સ
#લોટ
#પોસ્ટ4
વરસાદ ની મોસમ માં પકોડા અને મકાઈ બન્ને ની યાદ આવે જ. આ બન્ને વરસાદ સ્પેશિયલ ઘટકો નો સંગમ કરી પકોડા બનાવ્યા છે. મકાઈ ના ભજીયા બધા બનાવતા જ હોઈએ, પણ બધા ની રીત માં થોડો ઘણો ફેર હોય જ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપમકાઈ ના દાણા (બાફેલા)
  2. 4-5કળી લસણ
  3. 2લીલા મરચાં
  4. 1નાનો ટુકડો આદુ
  5. 1/2 કપચણા નો લોટ
  6. 1/4 કપચોખા નો લોટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    થોડા મકાઈ ના દાણા બાજુ પર રાખી, બાકી ના મકાઈ ના દાણા માં આદુ, મરચાં, લસણ નાખી ગ્રાઇન્ડ કરી લો.

  2. 2

    બન્ને લોટ, મીઠું, વાટેલા મકાઈ દાણા મિશ્રણ, મકાઈ ના દાણા નાખી ભેળવી ને ખીરું તૈયાર કરો.

  3. 3

    તેલ ગરમ મૂકી, મધ્યમ તાપ પર પકોડા ક્રિસ્પી થાઈ ત્યાં સુધી તળો.

  4. 4

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes