રાઈસ ક્રિસ્પીસ(rice crispy recipe in gujarati)

Gandhi vaishali @cook_21706882
રાઈસ ક્રિસ્પીસ(rice crispy recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા નો લોટ લઇ તેમાં ચણા નો લોટ.. તેલ.. ચીલી ફ્લેક્સ.. નમક અને જોયે તેમ પાણી ઉમેરી ને પૂરી ના લોટ જેવો લોટ બાંધી લો.. પછી તેના એકસરખા લુવા કરી લો..
- 2
પછી તેનો મોટો રોટલો વણી ચોરસ સેપ માં કટ કરી ને સ્ટિક ની જેમ કટ કરી લો અને ગરમ તેલ માં તળી લો.. પછી તેમાં તરતજ સન્ચર પાઉડર.. ચાટ મસાલો લાલ મરચું.. નમક.. અને ગરમ મસાલો મિક્ષ કરી છાંટી દો.. તો તૈયાર છે રાઈસ ક્રિસ્પીસ ની સ્ટિક નાસ્તા માટે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ક્રિસ્પી બાઈટ્સ(crispy bites in Gujarati)
# માઇઇબુક # પોસ્ટ 10ખાધાં પછી પણ કોઈ ને ખબર ના પડે કે ચીઝ વગરના બાઈટસ છે. Dt.Harita Parikh -
-
-
-
સ્પીનેચ રાઈસ(spinch rice recipe in gujarati)
#સુપરશેફ4#માઇઇબુક#રાઈસ/દાળ#પોસ્ટ 25 Nayna prajapati (guddu) -
-
મસાલાપાપડ(msala papad Recipe in Gujarati)
#goldanapron3#week23#માઇઇબુક#પોસ્ટ12#વિક્મીલ2 Gandhi vaishali -
#મેથી મસાલા સ્ટિક (methimsala stik Recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ6 Gandhi vaishali -
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ20આ રેસિપી હૂ મારી ફ્રેન્ડ પાસે થી શીખી છુ અને જે સાઉથ ઇન્ડિયા ની બ્રેક ફાસ્ટ રેસિપી છે જે મેં થોડા ફેરફાર સાથે બનાવી છે ખાવા ખુબ ટેસ્ટી અને જલ્દી બની જતી રેસિપી છે Krishna Hiral Bodar -
-
-
-
-
-
ક્રિસ્પી રાઈસ મઠરી(rice mathri recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujમેંદો, રવો, ચણા અને ઘઉંના લોટની વાનગી ખાઈને કંટાળ્યા હોવ ત્યારે ટ્રાય કરો આ ચોખા ના લોટ ની વાનગી!!! Neeru Thakkar -
-
સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬ Hetal Vithlani -
મેથીયા કેરી ગુંદા નું ખાટું અથાણું(methi keri gunda athanu recipe in Gujarati)
#goldenaepron3#week24#માઇઇબુક પોસ્ટ30 Jigna Sodha -
ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)
બાળકોને જ્યારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તે ચાટપુરી જેવું કંઈ ખાવાનું પસંદ કરતા હોય છેઆ વિચારીને મે ઘરે ચાટ પૂરી બનાવવાની ટ્રાય કર્યોઆમ તો ચાટપુરી લગભગ મેંદામાંથી બનતી હોય છે પરંતુ મેં હી તેને વધુ હેલ્ધી બનાવવા માટે ચોખા ના લોટ માંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ચોખા ના લોટ માંથી બનાવી પણ સુપર બની છે અરે એકદમ ક્રિસ્પી બજાર જેવી લાગે છે મિત્રો તમે પણ જરૂર છે ટ્રાય કરશો Rachana Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206848
ટિપ્પણીઓ (2)